આ રાશિને નોકરી ધંધા માં પ્રગતિ થશે,જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ : શુભ સમાચાર મળે, તબિયત માં સુધારો , સુખ સુવિધા માં વધારો
વૃષભ : ઈર્ષ્યા નો ભોગ બનવું પડે, ખર્ચ કાબુ બહાર જઈ શકે, વિદેશ ક્ષેત્રે અનુકુળતા રહે
મિથુન : મહેનત નું ફળ મળે, મિત્રો ની મદદ રહે, લાભ ની આશા ફળે

કર્ક : ખુશીભર્યો દિવસ, નોકરી ધંધા માં પ્રગતિ, વિકાસ ના કાર્યો માં અનુકુળતા
સિંહ : લાભદાયી પ્રવાસ થાય, સરકારી કાર્યો માં સાવધાન રહેવું, વારસા ના પ્રશ્નો ઉકેલાય
કન્યા : અણધારી ઘટના ઘટે, તબિયત સાચવી, ભાગીદારી માં લાભ

તુલા : વ્યવસાય માં સફળતા રહે, નવા આયોજનો હાથ ધરાય, સામાજિક વ્યસ્તતા
વૃશ્ચિક : નોકરી માં લાભ રહે,તબિયત માં સુધારો જોવાય, જીવનસાથી સાથે મનભેદ
ધનુ : આર્થિક ચિંતા સતાવે, સન્માણ માં વધારો થાય, વિદ્યાભ્યાસ માં અનુકુળતા

મકર : માનસિક અશાંતિ રહે, વિવાદ ટાળવો, વિદેશ ની બાબતો માં સફળતા
કુંભ : વાણી વ્યવહાર થી સફળતા, ટૂંકી યાત્રા નું આયોજન, નોકરિયાતો ને પ્રગતિ
મીન : સામાજિક ક્ષેત્રે વિવાદ , સામાન્ય ધન લાભ, ભૌતિક વિચારો માં વધારો

•આજનું પંચાંગ•

તારીખ : ૨૪ – ૦૨ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – બુધવાર ,
તિથી – મહા સુદ બારસ
નક્ષત્ર – પુનર્વસુ
યોગ – સૌભાગ્ય
કરણ – બાલવ
આજ ની રાશિ – મિથુન (ક, છ, ઘ ), ૦૭:૦૯ થી કર્ક ( ડ , હ )
દિન વિશેષ –ભીષ્મ દ્વાદશી , વરાહ દ્વાદશી

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap