યુઝવેન્દ્ર ચહલે મંગેતર ધનાશ્રી વર્મા સાથે કર્યા લગ્ન, જુઓ લગ્નની તસવીરો

ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે કોરિયોગ્રાફર અને યૂટ્યુબર ધનશ્રી વર્માની સાથે લગ્ન કર્યા છે. બન્નેએ મંગળવારે ગુરૂગ્રામમાં સાત ફેરા લીધા હતા. ચહલ અને ધનશ્રીએ આવર્ષ ઓગસ્ટ મહિનામાં સગાઈ કરવાનો પોતાના નિર્ણય પર બધા ચોંકી ગયા હતાં.

યુઝવેન્દ્ર ચહલે મંગેતર ધનાશ્રી વર્મા સાથે કર્યા લગ્ન, જુઓ લગ્નની તસવીરો

ચહલ અને ધનશ્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ખાસ દિવસની તસવીરો શેર કરી છે. આ તસવીરો ખૂબ સોશિયલ મીડિયામાં વાયરસ થઈ રહી છે.

યુઝવેન્દ્ર ચહલે મંગેતર ધનાશ્રી વર્મા સાથે કર્યા લગ્ન, જુઓ લગ્નની તસવીરો

ચહેલે ટ્વીટ કરીને પોતાના ફેન્સ તેમના લગ્નના સમાચાર આપ્યા હતા. લગ્નની એક તસવીર શેર કરતા લખ્યું હતું કે, ‘અમે એકસાથે રહેવાની સફર શરૂ કરી અને અમે હંમેશાં સાથે રહીશું કારણ કે અમે અનંતકાળ અને તેનાથી આગળ રહેવાનું એકસાથે જીવન વિતાવવાનું નક્કી કર્યું છે. ‘

યુઝવેન્દ્ર ચહલે મંગેતર ધનાશ્રી વર્મા સાથે કર્યા લગ્ન, જુઓ લગ્નની તસવીરો

લાલ સુર્ખ જોડામાં સજેલી દુલ્હન ધનશ્રી અને સોનેરી શેરવાનીમાં દૂલ્હા ચહલ સુંદર લાગી રહ્યાં છે.

આ વર્ષે થોડા મહિનાઓ પહેલા બન્નેની સગાઈ થઈ હતી. જેની માહિતી યુજવેન્દ્રએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ફેન્સને આપી હતી.

ઉલ્લેખનિય છે કે,ચહલની પત્ની ધનશ્રી વર્મા યૂટ્યુબર છે. તે સોશિયલ મીડિયા પર પોતાના ડાન્સનો વીડિયો શેર કરી રહે છે. તેનો વીડિયોને ખૂબ લાઈક અને કમેન્ટ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap