બોટાદ: ગુજરાત રાજ્ય યુવક બોર્ડના યુવાનો દ્વારા બરવાળા શહેરની વિવિધ પ્રતિમાઓ અને સ્મારકોની સાફ સફાઈ કરી પુષ્પા અર્પણ કરવામાં આવ્યું.

1ડિસેમ્બરના રોજ ગુજરાત રાજ્ય યુવા બોડ દ્વારા બરવાળા તાલુકામાં ડો. ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમા તેમજ ભારત માતા પ્રતિમા તથા શહીદ જવાન અશ્વિન ભાઈ સોલંકીની પ્રતિમાંની સાફસફાઈ અને પુષ્પ અર્પણ કરવાનો કાર્યક્ર્મ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્ર્મનું આયોજન બરવાળા તાલુકા સંયોજક અરવીદંભાઈ સારોલા દ્વારા કરવામાં આવ્યું હતું.

