યો યો હની સિંહનું નવું સોંગ’first kiss’થયું રિલીઝ, શું તમે જોયું?

પંજાબ અને બોલિવૂડના પ્રખ્યાત સિંગર અને યો યો હની સિંહ (Yo Yo Honey Singh)નું નવું સોંગ ફર્સ્ટ કિંસ સોંગ (First Kiss Song Out)’ રિલીઝ થઇ ચુક્યું છે. આ સોંગમાં તેની સાથે ઇપ્સિતા મુખ્ય ભૂમિકામાં નજર આવી રહી છે. હની સિંગનો આ નવો વીડિયોએ રિલીઝ થતા જ યૂટ્યૂબ પર ધમાલ મચાલી દીધી છે.

યો યો હની સિંહે આ પાર્ટી સોંગને લઇને ચાહકોમાં ખૂબ જ એક્સાઇટમનેટ જોવા મળી મળી શકે છે. કારણકે સોંગ રિલીઝ થતા જ થોડી જ મિનિટોમાં એક લાખથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે.

‘ફર્સ્ટ કિસ સોંગ’ ને યો યો હની સિંહે તેનો અવાજ આપ્યો છે. સાથે જ સોંગને લીલ ગોલી, હોમી દિલ્હીવાલા, સિંઘસ્ટા અને યો યો હની સિંહે પણ લખ્યું છે. ફર્સ્ટ કિસ સોંગમાં ઇપ્સિતાનો અંદાજ પણ ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. લોકો આ અંગે ખૂબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પહેલા હની સિંહનું એક બીજું સોંગ પણ રિલીઝ થયું હતું. બીજા સોંગનું નામ કેર ની કરદા છે,,,,,છલાંગ ફિલ્મનું સોંગ કેરની કરદામાં હની સિંહના લીપ સાંભળવા લાયક છે. તેના આ લીપ ને સોશિયલ મીડિયા પર પણ ધમાલ મચાવી દીધી હતી. આ લીપ યો યો હની સિંહ સાથે અલ્ફાઝ અને હોમી દિલવાલા દ્વારા લખવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap