WhatsAppમાં ટૂંક સમયમાં આવશે આવું ફીચર, જાણીને મજા પડી જશે

WhatsApp ડેસ્કટોપ એપ અને વેબ માટે વોઈસ તથા વીડિયો કોલિંગ ફીચર પર કામ કરી રહ્યું છે અને તે જલ્હી ઉપલબ્ધ કરવાની ઉમ્મીદમાં છે. ફેસબુકની માલિકી વાળા WhatsApp લાંબા સમયથી પોતાની વેબ યૂઝર્સ માટે કોલિંગ ફીચર લાવવાની પ્રયત્ન કરી રહ્યા છે. ઘણા મહિનાઓ સુધી ડેવલપ કર્યા બાદ આ ફીચર જલ્દી લોન્ચ થવાનું છે. WABetaInfoની એક રિપોર્ટ અનુસાર, વોઈસ અને વીડિયો કોલના ફીચર હવે બીટામાં ઉપલબ્ધ છે. ટેસ્ટિંગ ચાલુ છે અને એવી આશા છે કે, WhatsApp તેને બધા યૂઝર્સ માટે કેટલાક બદલાવ કરતા પહેલા આમાં કેટલાક બદલાવ કરશે.

WhatsApp પર કોલ માટે સાઈન અપ કરવું જરૂરી નથી

એક વાર ટેસ્ટિંગ પૂર્ણ થાય બાદ WhatsApp વેબ યૂજર્સ ડેસ્કટોપ દ્વારા વીડિયો અને વોઈસ કોલ કરી શકે છે. એક વાર ફીચર આવ્યા બાદ WhatsApp વેબ વીડિયો કોન્ફ્રેસિંગ એપ જેમ કે, ઝૂમ,ગૂગલ મીટ અને માઈક્રોસોફ્ટ ટીમ્સની ટક્કર આપશે. મહત્તમ લોકો WhatsApp ઉપયોગ કરવાની સાથે બેદી ઘણા એપથી અલગ, WhatsAppમાં સાઈન અપ કરવાની જરૂર રહેશે નહીં. તેના કારણે WhatsApp દ્વારા વીડિયો કોલિંગ બજી પ્લેટફોર્મની સરખાણીએ વધુ લોકપ્રિય બની શકે છે.

આ રીતે થશે કોલ

રિપોર્ટ અનુસાર, એક વાર ફીચરને લાઈવ થયા બાદ WhatsApp પર યૂઝર્સને વોઈસ તથા વીડિયો કોલ મળ્યા બાદ WhatsApp ડેસ્કટોપ પર એક અલગથી વિન્ડો પોપ-અપ થશે. કોલ કરવા માટે યૂઝર્સને ચેટને ઓપન કરવા ટોપ ડાબી બાજુ તરફ વોઈસ તથા વીડિયો કોલનું ઓપ્શન નક્કી કરવુ પડશે. તેને મોબાઈલ એપ દ્વારા કોલ કરવામાં આવે છે, લગભગ તેના સમાન જ છે. WhatsApp વર્તમાનમાં એન્ડ્રોયડ અને આઈઓએસ યૂઝર્સ માટે ગ્રુપ કોલમાં આઠ મેમ્બર્સની પરમિશન આપી છે.

લાંબા સમયથી દુનિયા ભરમાં WhatsApp યૂઝર્સ આ ફીચરની માંગ કરી રહ્યું હતું. જ્યા આ ફીચર્સને બીટા વર્જનમાં જોવા મળ્યું હતું. હજુ તે નક્કી નથી થયું કે,કંપની ક્યારે તેની શરૂઆતની સત્તાવાર રીતે જાહેર કરશે તથા વર્તમાનમાં સ્ટેટસ શું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap