શું કહે છે આજની તમારી રાશિ અને કેવો રહેશે આજનો તમારો દિવસ જાણો

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: ગેરસમજણથી બચવું, વિચારોમાં બદલાવ આવે, વિરોધીઓથી સાવધ રહેવું
વૃષભ: મિત્રોથી ફાયદો, ધન લાભની શક્યતા, નવી તકો મળી શકે.
મિથુન: કાર્યક્ષેત્રે પ્રગતિ રહે, જમીન-મકાનના કામમાં અનુકુળતા, બઢતીના યોગો.

કર્ક: મુસાફરી લાભદાયી રહે, અણધાર્યો ખર્ચો આવી પડે, પ્રયત્નોમાં પ્રતિકુળતા.
સિંહ: નિરાશાનો અનુભવ થઇ શકે, વાહન ચલાવતા સંભાળવું, લોહીના દબાણની તકલીફ.
કન્યા: વડીલો–સ્વજનોનો સહકાર મળે, સામાજિક પ્રગતિ થાય, આર્થિક જોખમથી બચવું

તુલા: તબિયતનું ધ્યાન રાખવું, સંપતિમાં લાભ થઇ શકે, મનની શાંતિ મળે.
વૃશ્ચિક: પ્રેમમાં અનુકુળતા, નવા આયોજનોમાં પ્રગતિ, સંતાનોના પ્રશ્નો.
ધનુ: લાગણીમાં ઉછાળો આવશે, કીમતી વસ્તુ સાચવવી, કુટુંબમાં વિવાદની શક્યતા.

મકર: સફળતા ભર્યો દિવસ, મહિલાવર્ગની મદદ મળે,કાર્યની કદર થાય.
કુંભ: સામાન્ય ધન લાભ થાય, મનમાં નિરાશા અનુભવાય, વ્યવસાયમાં સાચવવું.
મીન: સ્વાસ્થ્યમાં સુધારો જોવાય, ઉત્સાહમાં વધારો થાય, મુસાફરીમાં કંટાળો.

•આજનું પંચાંગ•
તારીખ: ૨૫-૧૧-૨૦૨૦
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–બુધવાર,
તિથી–કારતક સુદ અગિયારસ
નક્ષત્ર–ઉત્તરાભાદ્રપદા
યોગ–સિધ્ધિ
કરણ–વણિજ
આજની રાશિ–મીન (દ,ચ,ઝ,થ)
દિન વિશેષ–પ્રબોધિની એકાદશી

હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap