•આજનું રાશિ ભવિષ્ય•
મેષ: બિનજરૂરી રોકાણ ટાળવા, જીવનસાથી સાથે તનાવ, કાર્ય ક્ષેત્રે પ્રગતિ થાય.
વૃષભ: આર્થિક લાભની આશા ફળે, નવા આયોજન સફળ, ધંધા રોજગારમાં સફળતા.
મિથુન: જમીન મકાનના કામકાજમાં અનુકુળતા, રચનાત્મક કાર્યોમાં સફળતા, નોકરિયાતોને લાભ.
કર્ક: કાયદાકીય બાબતોમાં અડચણ, પરિવારમાં માંદગી, પોતાની આવડતથી સફળતા.
સિંહ: રોકાણો ફળદાયી બનશે, સામાજિક વ્યસ્તતા, દામ્પત્યજીવનમાં અનુકુળતા વધે.
કન્યા: ઉત્સાહમાં વધારો થાય, કાર્યની કદર થઇ શકે, મુલાકાતો લાભદાયી.
તુલા: થાકનો અનુભવ થાય, ઉતાવળિયું પગલુંના ભરવું, સંતાનો પ્રત્યે ધ્યાન આપવું.
વૃશ્ચિક: મનોરંજન તરફ મન વળે, આયોજનમાં ફેરફાર થઇ શકે, કૌટુંબિક વિવાદનો ઉકેલ.
ધનુ: વધુ પડતા ઉત્સાહથી બચવું, ખર્ચામાં વધારો, વ્યવસાયમાં લાભ રહે.
મકર: ખાવા પીવામાં સાચવવું, વિરોધીઓ સામે વિજય, સામાન્ય આર્થિક લાભ.
કુંભ: આવકની તકો મળે, પરિવારથી લાભ રહે, આત્મ વિશ્વાસમાં વધારો થાય.
મીન: ધાર્મિકતા વધશે વિદેશની બાબતોમાં અનુકુળતા ખર્ચ કાબુ બહાર જઈ શકે.
•આજનું પંચાંગ•
તારીખ: ૧૪-૦૨-૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર– રવિ વાર ,
તિથી– મહા સુદ ત્રીજ
નક્ષત્ર– પૂર્વા ભાદ્રપદા
યોગ– સિદ્ધ
કરણ– તૈતિલ
આજની રાશિ– કુંભ (ગ,સ,શ,ષ)
દિન વિશેષ– પંચક,શુક્ર અસ્ત, બુધ ઉદય
હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440
