કેવો રહેશે આજનો તમારો દિવસ,જાણો શુક્રવારનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ :મન માં ચિતા રહે, સામાજિક ક્ષેત્રે વિવાદ થી બચવું, નવા રોકાણો ટાળવા
વૃષભ :ધાર્મિક યાત્રા નું આયોજન ,આર્થીક લાભ ના યોગ , માંદગી માં રાહત રહે
મિથુન : કુટુંબ માં ગેરસમજ થઇ શકે, સામાન્ય ધન લાભ થઇ શકે, વિદ્યાર્થી ઓ ને પ્રતિકુળતા

કર્ક : , માનસિક ઉત્સાહ વધે, મિલન મુલાકાત ના પ્રસંગો , માન સન્માન માં વૃદ્ધી થાય
સિંહ : સાવધાની થી કાર્ય કરવા, સરકારી કાર્યો માં અવરોધ નડે, વિદેશ થી લાભ રહે
કન્યા : નવી શરૂઆત થાય, આર્થીક લાભ ની આશા ફળે, અવિવાહીતો માટે શુભ સમય

તુલા : લાંબી મુસાફરી ના યોગ છે, દુર વસતા સ્નેહી સાથે મુલાકાત, થાક નો અનુભવ થશે
વૃશ્ચિક : આજે ગુસ્સા માં વધારો થઇ શકે . માનસિક અશાંતિ રહે, યાત્રા પ્રવાસ નું આયોજન
ધનુ : – કામ નો બોજ વધી શકે, ખાણી પીણી માં સંભાળવું , મન પર સંયમ રાખવો

મકર : – તાજગી અને ઉત્સાહ અનુભવાય , નવી ખરીદી થાય, દામ્પત્યજીવન માં અનુકુળતા રહે
કુંભ : પરિવાર માં આનંદ, નોકરિયાત વર્ગ ને સારું, નવી મુલાકાત લાભદાયી
મીન : નવી શરૂઆત કરી શકો, અભ્યાસ ક્ષેત્રે અનુકુળતા રહે, ધાર્મિકતા માં વધારો થાય

•આજનું પંચાંગ•

તારીખ : ૨૬ – ૦૨ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – શુક્રવાર ,
તિથી – મહા સુદ ચૌદશ
નક્ષત્ર – આશ્લેષા
યોગ – અતિગંડ
કરણ – વણિજ
આજ ની રાશિ – કર્ક ( ડ , હ ), ૧૨:૩૪ પછી (સિંહ (મ,ટ )
દિન વિશેષ –વ્રત ની પૂનમ

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap