રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: કૌટુંબિક પ્રશ્નો અંગે ધ્યાન આપવું, કાર્યબોજો વધશે. ધંધા વ્યાપારમાં સફળતા રહેશે
વૃષભ: હકારાત્મક વલણથી પ્રગતિ, નાણાકીય પ્રશ્ન ઉકેલાય, કાર્યની કદર થાય.
મિથુન: સંજોગો સાનુકૂળ થતાં જણાય, સંતાન સાથે મતભેદની શક્યતા, અગત્યનું કામ થઈ શકે.

કર્ક: શાંતિથી દિવસ પસાર કરવો, વારસાના પ્રશ્નો ઉકેલાય, સંશોધનમાં સફળતા.
સિંહ: પ્રસન્નતાના સંજોગો સર્જાય,કૌટુંબિક બાબત હલ થાય,અપરીણીતો માટે શુભ.
કન્યા: નોકરિયાતો માટે અનુકુળતા, શારીરિક સમસ્યાનો ઉકેલ સાંપડે,સ્વજનનો સહકાર મળે.

તુલા: અભ્યાસમાં સફળતા, પ્રવાસમાં કષ્ટ થઇ શકે, પેટ પીડાથી સાવચેત રહેવું.
વૃશ્ચિક: અવરોધોને પાર કરી શકશો, છાતી-હૃદયની તકલીફ, માનસિક ભય અનુભવાય.
ધનુ: પ્રગતિની નવી તકો, તબિયત સાચવજો, કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ મળી રહે.

મકર: મનમાં મૂંઝવણ રહે, આપના પ્રયત્નો ફળે, વાણી વ્યવહારથી સફળતા.
કુંભ: ભાગ્યોદય કારક સમય,લાભની શક્યતા, રોગ મુક્તિની શક્યતા.
મીન: ખર્ચાનો કાબુ બહાર, મહેનત નિષ્ફળ જતી જણાય. તત્વજ્ઞાનમાં રસ.

•આજનું પંચાંગ•
તારીખ:૨૦-૧૨-૨૦૨૦
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–રવિવાર ,
તિથી–માગશર સુદ છઠ
નક્ષત્ર–શતભિષા
યોગ–વજ્ર
કરણ–તૈતિલ
આજ ની રાશિ– કુંભ (ગ,શ,ષ,સ)
દિન વિશેષ–અન્નપૂર્ણા વ્રત પ્રારંભ

હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap