આ ગ્રહયોગ જોતાં શેરબજાર પર શું અસર થશે

આ સપ્તાહના ગ્રહયોગ: સૂર્ય બુધ વૃશ્ચિક રાશિમાં, મંગળ મીન રાશિમાં, ગુરુ શનિ મકર રાશિમાં, શુક્ર તુલા રાશિમાં, તથા રાહુ વૃષભ રાશિમાં ભ્રમણ કરશે. આ ગ્રહયોગ જોતાં શેરબજાર પર શું અસર થશે તે જોઈએ.

ગત સપ્તાહમાં શેરબજારમાં બંને તરફી વધઘટ જોવા મળી. ઉછાળે નફારૂપી વેચવાલી પણ અવારનવાર આવી. હવે આ સપ્તાહના ગ્રહયોગ જોતાં શેરબજારમાં બંને તરફી વધઘટ જોવા મળે. આ સપ્તાહમાં એકાદ તેજીનો ઉછાળો આવે. આ તેજીમાં નફો બુક કરી લેવો ઊંચા મથાળે સંસ્થાકીય વેચવાલી આવે. જેમાં બેન્ક શેર તથા મેટલ શેરોમાં નરમાઈ જોવા મળે. તારીખ 9 બજારમાં તેજી જોવા મળે. પણ આ તેજી ટકશે નહી. સપ્તાહના અંતે એટલે કે તારીખ 11 બજાર મંદી તરફી જોવા મળે. સપ્તાહના અંતે સેન્સેક્સ તથા નિફ્ટી વધઘટ નરમ જોવા મળે. તેવું ગ્રહોની દ્રષ્ટિએ જણાય છે.

આ ગ્રહયોગ જોતાં શેરબજાર પર શું અસર થશે

લેખક: અમિશ પટેલ
[email protected]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap