નર્મદાના નીર સોમનાથ પહોંચ્યા, વિવિધ પવિત્ર નદીના જળ લાવી સોમનાથ મહાદેવને અભિષેક કરાયું

કિશન બાંભણિયા, ગીર સોમનાથ: 1000 વર્ષ પહેલા કાવડીયા દ્વારા હરિદ્વારથી ગંગાજળ લાવી તેમજ વિવિધ પવિત્ર નદીનું જળ લાવી સોમનાથ મહાદેવનો અભિષેક થતો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ બન્યા બાદ ફરી આ પ્રથા ચાલુ થઈ છે.

નર્મદાના નીર સોમનાથ પહોંચ્યા, વિવિધ પવિત્ર નદીના જળ લાવી સોમનાથ મહાદેવને અભિષેક કરાયું

નર્મદા નદીના નીર દરરોજ 30 લાખ લીટર પુરા પાડવાની વ્યવસ્થા આજથી શરૂ થઈ. સોનારીયા હેડવર્કથી નર્મદાનું જળ સોમનાથ પહોંચ્યું જેને સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઈ લહેરી, સોમનાથ ટ્રસ્ટનાં મેનેજર વિજયસિંહ ચાવડા અને પાણી પુરવઠાના અધિકારી ઓએ પૂજાવિધિ કરી આવકાર્યું હતું. નર્મદાનું જળ સોમનાથ પહોંચતા સોમનાથ તીર્થના વિકાસ માટેની એક જરૂરિયાત પૂરી થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap