આ મહિને લોન્ચ થશે વિવોનો આ સ્માર્ટફોન, જાણો ફોનના શાનદાર ફીચર્સ વિશે

એવુ નથી કે આ વર્ષે લોન્ચ થયેલા બધા સ્માર્ટફોન બજારમાં આવી ગયા છે. આ વર્ષના એડમાં કેટલાક સ્માર્ટફોન બજારમાં આવી શકે છે. ચીની મોબાઈલ નિર્માતા કંપનીએ નિર્ણય કર્યો છે કે, પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન Vivo X60ના આ વર્ષે લોન્ચ કરશે. તો ચાલા જાણીએ તેના લોન્ચિંગ ડેટ અને ફીચર્સ વિશે…

Vivo X60 સીરીઝ 29 ડિસેમ્બરે લોન્ચ થશે. આ સીરીઝમાં કંપનીએ ત્રણ સ્માર્ટફોન Vivo X60, Vivo X60 Pro અને Vivo X60 Pro+ને લોન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોન સીરીઝ 29 ડિસેમ્બરે સાંજે 7.30 વાગ્યે લોન્ચ થશે. કંપનીએ આ સીરીઝનો એક પ્રોમો પણ શેર કર્યો છે. જેમા સ્માર્ટફોનની ડિઝાઈનને ફ્લોન્ટ કરવામાં આવી છે.

Vivo X60ના ફીચર્સ

લાઈન-અપના સેકન્ડ જનરેશન micro-gimbal stabilization મળશે,જે ZEISS optics દ્વારા પ્રદાન કરવામાં આવશે. જ્યા Vivo X60 અને X60 Proના કેમેરા સ્પેસિફિકેશન્સ લીક થઈ ચુક્યા છે.તો X60 Pro Plus સ્માર્ટફોનમાં કેમેરા સ્પેશિફેકેશન્સ વિશે માહિતી સામે આવી નથી. રિપોર્ટ અનુસાર,X60માં ટ્રિપલ રિયલ અને X60 Proમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે.લક્સ અનુસાર,X60માં 48MP camera, 13MP ultrawide, અને 13MP portrait લેન્સ મળે છે. તો પ્રો વેરિએન્ટમાં પણ આ કોન્ફિગ્રેશન મળશે, માત્ર MP periscope zoom લેન્ચ વધારવામાં આવશે.

Vivoએ પોતાના X60 સ્માર્ટફોનને 8 GB RAM + 128 GB સ્ટોરેજ અને 8 GB RAM + 256 GB સ્ટોરેજ વિકલ્પમાં લોન્ચ કરી શકે છે. સાથે આ સ્માર્ટફોન ત્રણ કલર વિકલ્પ blue gradient, black અને shimmerમાં લોન્ચ થઈ શકે છે. તો બીજી તરફ તેના પ્રો વેરિએન્ટને કંપની 12 GB RAM + 256 GB સ્ટોરેજના એક માત્ર વેરિયન્ટમાં લોન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોન બે કલરમાં બ્લૂ ગ્રેડિએન્ટ અને બ્લેકમાં આવી શકે છે.

બન્ને સ્માર્ટફોનમાં 120Hz ની 6.55-inch AMOLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે, જે ટોપ સેન્ટર સેલ્ફી કેમેરા કટઆઉટની સાથે આવી શકે છે. તે X60માં એક ફ્લેટ સ્ક્રીન જેવા મળશે અને પ્રો વેરિએન્ટમાં કર્વ્ડ એજ વાળા ડિસ્પ્લે મળી શકે છે. બન્ને ડિવાઈસમાં સેમસંગના નવા Exynos 1080 પ્રોસેસર આપવામાં આવી શકે છે.તેની સાથે વેનિલા વર્જનમાં કંપની 4300 mAhની બેટરી આપી શકે છે.જ્યારે પ્રો વેરિએન્ટમાં 4200 mAhની બેટરી મળી શકે છે.આ સ્માર્ટફોન 33Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે મળી શકે છે. સ્માર્ટફોનના પ્લસ વેરિએન્ટ Snapdragon 888 પ્રોસેસર અને કેમેરા સેટઅપની સાથે લોન્ચ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap