દીપડીના બચ્ચાની પજવણી,સમગ્ર ઘટનાનો વીડોયો થયો વાયરલ

કિશન બાંભણિયા,ગીર સોમનાથ: હાલ શીયાળાની સીઝનમાં ખેડૂતો પોતાના ખેતરોમાં શેરડીનો પાક તૈયાર થતા રહ્યા છે. શેરડીના વાડીને કાઢી રહ્યા છે. ત્યારે ઉના કોડીનાર વિસ્તારમાં શેરડીના વાવેતરમાં દીપડીએ તેમના બચ્ચાને જન્મ આપેલ હોય આ દીપડીના બચ્ચા વાડીમાં ખુલ્લા હરતા ફરતા જોવા મળે છે. અને ત્યાથી ટુરીસ્ટોના નજરે પડતા ચાર શખ્સો પોતાના મોબાઇલ કેમેરામાં ફોટા વીડીયો પાડતા હોવાનો વીડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો હતો. જેમાં એક વ્યક્તિ બોલે છે, એવામાં દીપડી આવી તો મજા આવી જાય બધા ફોટા પોટા અવરા થઇ જાય. તેમજ એક મહીલા બોલે લાલુભાઇ આ બાજુ આવતારો તેવું દીપડીના બચ્ચાની પજવણીનો સમગ્ર ઘટનાનો વિડોયો વાયરલ થયેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap