અમદાવાદના 17 સાયકલીસ્ટની અનોખી સફર, 1300કિમી દરિયાઈ પટ્ટીમાં રહેતા લોકોને આપે છે આવી માહિતી

કિશન બાંભણિયા, ગીર સોમનાથ: મેરિટાઇમ બોર્ડના સહયોગથી અમદાવાદના 17 સાયકલ સવારો 1300 કિલોમીટરના દરિયાઈ વિસ્તાર કચ્છના નારાયણ સરોવરથી દમણ સુધી કિનારે વસવાટ કરતા માછીમારોને કોરોનાથી કઈ રીતે બચી શકાય અને સમુદ્રને પ્લાસ્ટિક મુક્તની જન જાગૃતિ અભિયાનનું દલ દિવ પહોંચ્યું હતું.

અમદાવાદના 17 સાયકલીસ્ટની અનોખી સફર, 1300કિમી દરિયાઈ પટ્ટીમાં રહેતા લોકોને આપે છે આવી માહિતી

આ સાયકલ સવારમાં 14 યુવાનો અને ત્રણ યુવતીઓ દ્વારા માછીમારોને સમુદ્રમાં પ્લાસ્ટિકનો કચરો નાખી પ્રદુષણ ન કરવો તેથી દરિયાઈ માછલીઓ ઉપર ગંભીર અસર પડવાથી માછીમારી ઉદ્યોગ ઉપર તેની અસર પડશે. તેમજ હાલના કોરોના મહામારીથી કઈ રીતે બચી શકાય તેના વિશે જનજાગૃતિ ફેલાવવા આ અભિયાનને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા 12 જાન્યુઆરીના રોજ કચ્છ નારાયણ સરોવરથી દમણ સુધી વર્ચુવલ લીલી જંડી આપી રવાના કરેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap