નારણપુરા વિધાનસભા બેઠકના પેજ પ્રમુખ તરીકે અમિત શાહ નિમણૂક

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના લોકસભા મતવિસ્તારમાં આવતા નારણપુરા વિધાનસભા બેઠકના પેજ પ્રમુખ તરીકે શાહને નિમણૂક કર્યા છે.

નારણપુરા વિધાનસભા બેઠકના પેજ પ્રમુખ તરીકે અમિત શાહ નિમણૂક

અગાઉ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ પણ પેજ પ્રમુખ પણ બન્યા છે. અને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ પણ પેજ પ્રમુખ છે. ત્યારે સી.આર. પાટિલે ઉચ્ચ હોદ્દા પર બેઠેલા ભાજપના નેતાઓને વોર્ડમાં બુથના પેજ પ્રમુખ બનાવીન નવી પહેલ કરીને આ ક્રમામં હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ પેજ પ્રમુખ બનાવાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap