પંચમહાલના દામાવાવ પાસેથે ગાંજાના મોટા જથ્થા સાથે બે શખ્સો ઝડરાયા

પંચમહાલ: જિલ્લાના ઘોઘંબા તાલુકાના દામાવાવ ગામેથી એસઓજી પોલીસની ટીમે સૂકા ગાંજાના ૫૬૬૭ કિલોના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પંચમહાલ પોલીસના એસઓજી વિભાગના પીઆઈ એમ.પી.પંડ્યા ને પેટ્રોલિંગ દરમિયાન ચોકકસ બાતમી મળી હતી કે વિનોદ રાઠવા અને સંજય રાઠવા નામના બે ઇસમો બોલેરો પીકઅપ ગાડી લઈને
ગાંજાનો જથ્થો કાટુચોકડીથી રાજગઢ તરફ જતા વિસ્તાર તરફ આવી રહેલ છે. આથી વોચ ગોઠવીને બે ઇસમોઁને ગાંજાનો જથ્થો૫,૬૬૭ કિલો ગ્રામ કિ ૫૬,૬૭૦,મોબાઈલ ફોન,બોલેરો ગાડી,મોબાઇલ સહિત ૩,૫૯,૬૭૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap