આ રાશિને મંગળવારનો દિવસ શુભ ફળદાયી રહેશે, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

  • આજ નુ રાશી ભવિષ્ય

મેષ : – તાજગી અને ઉત્સાહ અનુભવાય, નવી ખરીદી થાય, દામ્પત્યજીવન માં અનુકુળતા રહે
વૃષભ : પરિવાર માં આનંદ, નોકરિયાત વર્ગ ને સારું, નવી મુલાકાત લાભદાયી
મિથુન : નવી શરૂઆત કરી શકો, અભ્યાસ ક્ષેત્રે અનુકુળતા રહે, ધાર્મિકતા માં વધારો થાય

કર્ક : મન માં ચિતા રહે, સામાજિક ક્ષેત્રે વિવાદ થી બચવું, નવા રોકાણો ટાળવા
સિંહ : ધાર્મિક યાત્રા નું આયોજન , આર્થીક લાભ ના યોગ , માંદગી માં રાહત રહે
કન્યા : કુટુંબ માં ગેરસમજ થઇ શકે, સામાન્ય ધન લાભ થઇ શકે, વિદ્યાર્થી ઓ ને પ્રતિકુળતા

તુલા : માનસિક ઉત્સાહ વધે, મિલન મુલાકાત ના પ્રસંગો , માન સન્માન માં વૃદ્ધી થાય
વૃશ્ચિક : સાવધાની થી કાર્ય કરવા, સરકારી કાર્યો માં અવરોધ નડે, વિદેશ થી લાભ રહે
ધનુ : નવી શરૂઆત થાય, આર્થિક લાભ ની આશા ફળે, અવિવાહીતો માટે શુભ સમય

મકર : લાંબી મુસાફરી ના યોગ છે, દુર વસતા સ્નેહી સાથે મુલાકાત, થાક નો અનુભવ થશે
કુંભ : આજે ગુસ્સા માં વધારો થઇ શકે , માનસિક અશાંતિ રહે, યાત્રા પ્રવાસ નું આયોજન
મીન : – કામ નો બોજ વધી શકે, ખાણી પીણી માં સંભાળવું , મન પર સંયમ રાખવો

  • આજ નું પંચાંગ

તારીખ : ૨૭ – ૦૪ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – મંગળ વાર ,
તિથી – ચૈત્ર સુદ પૂનમ
નક્ષત્ર – સ્વાતિ
યોગ – સિદ્ધિ
કરણ – બવ
આજ ની રાશિ – તુલા (ર, ત )
દિન વિશેષ – ચૈત્રી પૂનમ, હનુમાન જન્મોત્સવ, પડવા નો ક્ષય છે,

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap