આ રાશિને પ્રવાસ મનોરંજક રહેશે, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

  • આજ નુ રાશી ભવિષ્ય

મેષ – મુશ્કેલ કાર્યો સફળ થશે. અગાઉ કરેલી મહેનત ફળ આપશે. મિત્રો અને સ્વજનો નો સહયોગ મેળવી શકાશે .
વૃષભ – ધંધો સારો ચાલશે, બીજાના ઝઘડામાં ન આવો. પ્રગતિકારક દીવસ રહેશે
મિથુન – પ્રેમ પ્રસંગમાં સુસંગતતા રહેશે. પ્રવાસ મનોરંજક રહેશે. ધંધો માં પ્રગતિ રહેશે

કર્ક – કોઈ નવી નોકરી કરી શકાશે. પૈસા મેળવવામાં સરળતા રહેશે. કોઈ ઉતાવળ કરવી નહીં.
સિંહ – ધૈર્ય રાખો. મહેનત વધારે થશે. સમયસર કામ ન કરવાથી હતાશા રહેશે. લેણદેણમાં ઉતાવળ ન કરવી.
કન્યા – ઉચ્ચ અધિકારીઓ નોકરીમાં ખુશ રહેશે. શત્રુઓ સક્રિય રહેશે. પરિવાર ચિંતિત રહેશે.

તુલા – શત્રુઓ સક્રિય રહેશે. બીજાના કામમાં દખલ ન કરો. ધંધામાં મહેનત પ્રમાણે લાભ મળશે.
વૃશ્ચિક – આત્મગૌરવ રહેશે. પારિવારિક ચિંતા રહેશે. નોકરીમાં સાથીઓ તમારી સાથે રહેશે.
ધનુ – સ્વાસ્થ્ય નબળું રહેશે. શત્રુઓનો પરાજય થશે. ધંધો સારો રહેશે.

મકર – વ્યર્થ ખર્ચને નિયંત્રિત કરો. દુષ્ટ લોકોથી સાવધાની રાખવી જરૂરી છે. કોઈ મોટી સમસ્યા થઈ શકે છે.
કુંભ – અગત્ય ની વ્યક્તિ ની મુલાકાત થઇ શકે છે. યાત્રામાં લાભ થશે. ધંધામાં વધારો થવાની સંભાવના છે.
મીન – નવા કામ થવાની સંભાવના છે. નવું સાહસ કરી શકાય . કાર્યસ્થળ પર પરિવર્તન શક્ય છે.

  • આજ નું પંચાંગ

તારીખ : ૦૪ – ૦૩ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – ગુરુવાર ,
તિથી – મહા વદ છઠ
નક્ષત્ર – વિશાખા
યોગ – વ્યાઘાત
કરણ – ગર
આજ ની રાશિ – તુલા (ર, ત )
દિન વિશેષ – સૂર્યનો પૂર્વા ભાદ્રપદા નક્ષત્ર માં પ્રવેશ

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap