આજનું રાશિ ભવિષ્ય :
મેષ: મહત્વના નિર્ણયો લેવાય, બાળકો માટે સમય આપવો પડે, યાત્રા પ્રવાસમાં પ્રતિકુળતા
વૃષભ: આજે થોડી મૂંઝવણ અનુભવશે, શંકાશીલ મનોવૃત્તિ રહે , વાહન સુખની પ્રાપ્તિ
મિથુન : ટૂંકી યાત્રાના યોગ , નવી શરૂઆત થાય, ભાઈ ભાડુથી અનુકુળતા
કર્ક : ચિંતામાં વધારો થઇ શકે, સામાન્ય આર્થિક લાભ, તકરારની સંભાવના
સિંહ : સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે, મનની પ્રસન્નતા રહે, સંબંધોમાં સંતુલન રહે
કન્યા : ગેરસમજની શક્યતાથી બચવું , આર્થિક ક્ષેત્રે તણાવ વધી શકે, છુપા શત્રુથી સાવધ રહેવું
તુલા :,આવકમાં વૃદ્ધિના યોગો, નવા આયોજનોમાં સફળતા , મિત્રોથી લાભ થઇ શકે
વૃશ્ચિક : હળવાશની લાગણી અનુભવાય , વ્યવસાયમાં સફળતા –પ્રગતિ રહે , પોતાની આવડતથી સફળતા રહે
ધનુ : મહેનતનું ફળ મળશે , બાળકો માટે સમય કાઢવો, અચાનક લાભની સંભાવના
મકર : કામકાજમાં વધુ જવાબદારી , દામ્પત્યજીવનમાં પ્રતિકુળતા , વાહન ચલાવતા સંભાળવું.
કુંભ : માનસિક અશાંતિ રહે , દાંપત્યજીવન માં અનુકુળતા , અપરીણીતો માટે શુભ સમય
મીન : આરોગ્યમાં વધારો થાય, જીવનસાથી સાથે મતભેદ , વાસ્તવિકતાથી નિર્ણયો લેવા.
આજનું પંચાંગ
તારીખ : ૦૭ -૧૨ -૨૦૨૦
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – સોમ વાર
તિથી – કારતક વદ સાતમ
નક્ષત્ર – મઘા
યોગ – વિશ્કુમ્ભ
કરણ – વિષ્ટિ ભદ્રા
આજ ની રાશિ – સિંહ (મ,ટ )
દિન વિશેષ – કાલ ભૈરવ જયંતી
હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
