આજનો દિવસ આ રાશિ માટે રચનાત્મક કાર્યો માં સફળતા, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

  • આજ નુ રાશી ભવિષ્ય

મેષ : બિનજરૂરી રોકાણ ટાળવા, જીવનસાથી સાથે તનાવ ,કાર્ય ક્ષેત્રે પ્રગતિ થાય
વૃષભ : આર્થિક લાભ ની આશા ફળે ,નવા આયોજન સફળ ,ધંધા રોજગાર માં સફળતા
મિથુન : જમીન મકાન ના કામકાજ માં અનુકુળતા ,રચનાત્મક કાર્યો માં સફળતા,નોકરિયાતો ને લાભ

કર્ક : કાયદાકીય બાબતો માં અડચણ, પરિવાર માં માંદગી, પોતાની આવડત થી સફળતા
સિંહ : રોકાણો ફળદાયી બનશે, સામાજિક વ્યસ્તતા, દામ્પત્યજીવન માં અનુકુળતા વધે
કન્યા : ઉત્સાહ માં વધારો થાય, કાર્ય ની કદર થઇ શકે, મુલાકાતો લાભદાયી

તુલા : થાક નો અનુભવ થાય, ઉતાવળિયું પગલું ના ભરવું, સંતાનો પ્રત્યે ધ્યાન આપવું
વૃશ્ચિક : મનોરંજન તરફ મન વળે, આયોજન માં ફેરફાર થઇ શકે, કૌટુંબિક વિવાદ નો ઉકેલ
ધનુ : વધુ પડતા ઉત્સાહ થી બચવું, ખર્ચા માં વધારો, વ્યવસાય માં લાભ રહે

મકર : ખાવા પીવા માં સાચવવું, વિરોધી ઓ સામે વિજય, સામાન્ય આર્થિક લાભ
કુંભ : આવક ની તકો મળે, પરિવાર થી લાભ રહે , આત્મ વિશ્વાસ માં વધારો થાય
મીન : ધાર્મિકતા વધશે વિદેશ ની બાબતો માં અનુકુળતા ખર્ચ કાબુ બહાર જઈ શકે

  • આજ નું પંચાંગ

તારીખ : ૦૭ – ૦૫ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – શુક્ર વાર ,
તિથી – ચૈત્ર વદ અગિયારસ
નક્ષત્ર – પૂર્વા ભાદ્રપદા
યોગ – વૈધૃતિ
કરણ – બાલવ
આજ ની રાશિ – મીન (દ, ચ, ઝ, થ )
દિન વિશેષ – વરુથીની એકાદશી

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap