જાણો આજની રાશિ અને પંચાંગ, કેવો રહેશે તમારો આજનો દિવસ ?

આજનું પંચાંગ
તારીખ : ૧૦ – ૦૨ -૨૦૨૧

વિક્રમ સંવત ૨૦૭૭

વાર – બુધવાર
તિથી – પોષ વદ ચૌદશ
નક્ષત્ર – ઉત્તરાષાઢા

યોગ –વ્યતિપાત
કરણ – વિષ્ટિ – ભદ્રા

આજ ની રાશિ – મકર (ખ,જ )

દિન વિશેષ –


મેષ : આજે અશક્તિ અનુભવાય કામકાજ પર પૂરતું ધ્યાન આપી શકાય, પિતા ની સલાહથી લાભ

વૃષભ : તમારો કુટુંબીજન સાથે ગેરસમજ થઇ શકે . આરોપોના શિકાર બનો. ધાર્મિકતા માં વધારો

મિથુન : એકાગ્રતાથી મહત્ત્વભર્યા કાર્યને પૂરા થાય . મનોરંજન માં સમય પસાર થાય. વારસા ના પ્રશ્નો ઉકેલાય.

કર્ક : આવક માટે અન્ય તકો મળી શકે, અંગત જીવન માં સુધારો, દુર ના વ્યક્તિ ઓ થી લાભ ના સંજોગો.

સિંહ : તમારા રોજિંદા કાર્ય માં બંધન રહે, કાર્યક્ષેત્રમાં વિલંબ સર્જાય. દેવું ન કરવું

કન્યા : કુટુંબમાં મતભેદ રહી શકે.મનમાં વ્યગ્રતા અનુભવાય, વિદ્યાભ્યાસમાં અનુકુળતા.

તુલા : તમારી અંગત વિટંબણામાંથી માર્ગ મળે . અધૂરા કાર્ય પૂરા કરી શકો . ખુશી નો અનુભવ થઇ શકે.

વૃશ્ચિક : પારિવાકિ ચિંતામાં વધારો થઇ શકે, કાર્યમાં પ્રતિકુળતા નો સામનો કરવો પડે, વાહન સુખ સારું.

ધનુ: અનુરૂપ વાતાવરણ મળતા કાર્ય સફળતા, આજે પ્રસન્ન રહો. અસંતોષ અનુભવાય


મકર : તમારા કામકાજમાં મુશ્કેલીનો સામનો કરવો પડે. આત્મબળ વધે, વધુ ખર્ચ થાય.

કુંભ : તમારી સ્વાસ્થ્યની સ્થિતિમાં સુધારો થાય. માનસિક તણાવ અનુભવો. આધ્યાત્મિકતામાં રસ વધે.

મીન : તમારા મનની ચિંતા દૂર થાય, તબિયતમાં સુધારો થઇ શકે . અટકેલા કાર્ય આગળ ચાલે.

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected] M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap