આ ચાર રાશિના લોકો હોય ખુબ જ ભાગ્યશાળી, ધન-સમૃદ્ધિમાં હંમેશા આગળ

આજનું રાશિ ભવિષ્ય
મેષ :મનમાં ચિતા રહે, સામાજિક ક્ષેત્રે વિવાદથી બચવું, નવા રોકાણો ટાળવા
વૃષભ :ધાર્મિક યાત્રાનું આયોજન ,આર્થિક લાભના યોગ, માંદગીમાં રાહત રહે
મિથુન : કુટુંબમાં ગેરસમજ થઇ શકે, સામાન્ય ધન લાભ થઇ શકે, વિદ્યાર્થીઓને પ્રતિકુળતા

કર્ક : , માનસિક ઉત્સાહ વધે, મિલન મુલાકાતના પ્રસંગો , માન સન્માનમાં વૃદ્ધી થાય
સિંહ : સાવધાનીથી કાર્ય કરવા, સરકારી કાર્યોમાં અવરોધ નડે, વિદેશથી લાભ રહે
કન્યા : નવી શરૂઆત થાય, આર્થિક લાભની આશા ફળે, અવિવાહીતો માટે શુભ સમય

તુલા : લાંબી મુસાફરીના યોગ છે, દુર વસતા સ્નેહી સાથે મુલાકાત, થાકનો અનુભવ થશે
વૃશ્ચિક : આજે ગુસ્સામાં વધારો થઇ શકે . માનસિક અશાંતિ રહે, યાત્રા પ્રવાસનું આયોજન
ધનુ : – કામનો બોજ વધી શકે, ખાણી પીણીમાં સંભાળવું , મન પર સંયમ રાખવો.

મકર : – તાજગી અને ઉત્સાહ અનુભવાય , નવી ખરીદી થાય, દામ્પત્યજીવનમાં અનુકુળતા રહે
કુંભ : પરિવારમાં આનંદ, નોકરિયાત વર્ગને સારું, નવી મુલાકાત લાભદાયી
મીન : નવી શરૂઆત કરી શકો, અભ્યાસ ક્ષેત્રે અનુકુળતા રહે, ધાર્મિકતા માં વધારો થાય

આજનું પંચાંગ
તારીખ : ૦૬ -૧૨ -૨૦૨૦
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – રવિ વાર ,
તિથી – કારતક વદ છઠ
નક્ષત્ર – આશ્લેષા
યોગ – ઇન્દ્ર
કરણ – વૈધૃતિ

આજની રાશિ –કર્ક (ડ , હ )
દિન વિશેષ –S

કર્ક : , માનસિક ઉત્સાહ વધે, મિલન મુલાકાતના પ્રસંગો , માન સન્માનમાં વૃદ્ધી થાય
સિંહ : સાવધાનીથી કાર્ય કરવા, સરકારી કાર્યોમાં અવરોધ નડે, વિદેશથી લાભ રહે
કન્યા : નવી શરૂઆત થાય, આર્થિક લાભની આશા ફળે, અવિવાહીતો માટે શુભ સમય

તુલા : લાંબી મુસાફરીના યોગ છે, દુર વસતા સ્નેહી સાથે મુલાકાત, થાકનો અનુભવ થશે
વૃશ્ચિક : આજે ગુસ્સામાં વધારો થઇ શકે . માનસિક અશાંતિ રહે, યાત્રા પ્રવાસનું આયોજન
ધનુ : – કામનો બોજ વધી શકે, ખાણી પીણીમાં સંભાળવું , મન પર સંયમ રાખવો

મકર : – તાજગી અને ઉત્સાહ અનુભવાય , નવી ખરીદી થાય, દામ્પત્યજીવનમાં અનુકુળતા રહે
કુંભ : પરિવારમાં આનંદ, નોકરિયાત વર્ગને સારું, નવી મુલાકાત લાભદાયી
મીન : નવી શરૂઆત કરી શકો, અભ્યાસ ક્ષેત્રે અનુકુળતા રહે, ધાર્મિકતા માં વધારો થાય

આજનું પંચાંગ
તારીખ : ૦૬ -૧૨ -૨૦૨૦
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – રવિ વાર ,
તિથી – કારતક વદ છઠ
નક્ષત્ર – આશ્લેષા
યોગ – ઇન્દ્ર
કરણ – વૈધૃતિ

આજની રાશિ –કર્ક (ડ , હ )
દિન વિશેષ – S

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap