આ રાશિને આજનો દિવસ શુભ ફળદાયી રહેશે, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજ નુ રાશી ભવિષ્ય

મેષ: મહત્વ ના નિર્ણયો લેવાય, બાળકો માટે સમય આપવો પડે, યાત્રા પ્રવાસ માં પ્રતિકુળતા
વૃષભ: આજે થોડી મૂંઝવણ અનુભવશે, શંકાશીલ મનોવૃત્તિ રહે , વાહન સુખ ની પ્રાપ્તિ
મિથુન : ટૂંકી યાત્રા ના યોગ , નવી શરૂઆત થાય , ભાઈ ભાંડું થી અનુકુળતા

કર્ક : ચિંતા માં વધારો થઇ શકે, સામાન્ય આર્થિક લાભ , તકરાર ની સંભાવના
સિંહ : સ્વાસ્થ્ય માં સુધારો જોવા મળે, મન ની પ્રસન્નતા રહે , સંબંધો માં સંતુલન રહે
કન્યા : ગેરસમજ ની શક્યતા થી બચવું , આર્થિક ક્ષેત્રે તણાવ વધી શકે, છુપા શત્રુ થી સાવધ રહેવું

તુલા :,આવક માં વૃદ્ધિ ના યોગો , નવા આયોજનો માં સફળતા , મિત્રો થી લાભ થઇ શકે
વૃશ્ચિક : હળવાશ ની લાગણી અનુભવાય , વ્યવસાય માં સફળતા – પ્રગતિ રહે , પોતાની આવડત થી સફળતા રહે
ધનુ : મહેનત નું ફળ મળશે , , બાળકો માટે સમય કાઢવો, અચાનક લાભ ની સંભાવના

મકર : કામકાજ માં વધુ જવાબદારી , દામ્પત્યજીવન માં પ્રતિકુળતા , વાહન ચલાવતા સંભાળવું.
કુંભ : માનસિક અશાંતિ રહે , દાંપત્યજીવન માં અનુકુળતા , અપરીણીતો માટે શુભ સમય
મીન : આરોગ્ય માં વધારો થાય, જીવનસાથી સાથે મતભેદ , વાસ્તવિકતા થી નિર્ણયો લેવા..

આજ નું પંચાંગ

તારીખ : ૨૭ – ૦૨ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – શનિવાર ,
તિથી – મહા સુદ પૂનમ
નક્ષત્ર – મઘા
યોગ – સુકર્માં
કરણ – બવ
આજ ની રાશિ – (સિંહ (મ,ટ )
દિન વિશેષ –માઘી પૂર્ણિમા , માઘ સ્નાન સમાપ્ત

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap