આ રાશિઓ માટે રહેશે આજનો દિવસ લાભદાયી,જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

•આજનુ રાશિ ભવિષ્ય•

મેષ: અંતરાયોને પાર કરી શકશો, વિરોધી ફાવે નહીં, માનસિક પ્રસન્નતા અનુભવાય.
વૃષભ: આર્થિક સમસ્યા જણાય, તબિયત સાચવજો, કૌટુંબિક પ્રશ્નો અંગે ચિંતા રહે.
મિથુન: મનની મુરાદ બર આવે,આપના પ્રયત્નો ફળે, તમારી કામગીરીમાં સાનુકૂળતાની તક મળે.

કર્ક: મિલન-મુલાકાતનો પ્રસંગ,કાર્ય અવરોધ જણાય, સામા પ્રવાહે ચાલતાં હો તેમ લાગે.
સિંહ: લાભની આશા ફળે, મહેનતનું ફળ મળતું જણાય,મિત્રોની મદદ મળે.
કન્યા: કૌટુંબિક કામગીરી અંગે ધ્યાન આપવું, કાર્યબોજો વધશે,ખર્ચ રહેશે.

તુલા: હકારાત્મક વલણ રાખવું પડશે,નાણાકીય પ્રશ્ન ઉકેલાય. મિત્રોથી અનુકુળતા વધે.
વૃશ્ચિક: સંજોગો સાનુકૂળ અનુભવાય, ગૃહવિવાદ અટકે,અગત્યનું કામ થઈ શકે.
ધનુ: મનને સમતોલ રાખીને નિર્ણય કરવાથી લાભ, કાર્યમાં પ્રગતિ જણાય,ધાર્મિકતા વધે.

મકર: પ્રસન્નતાના સંજોગો સર્જાય, કૌટુંબિક બાબત હલ થાય, પ્રવાસ-મિલન- મુલાકાત ફળે.
કુંભ: આશાસ્પદ તક સર્જાતી જણાય,નાણાભીડનો ઉકેલ સાંપડે,સ્વજનનો સહકાર મળે.
મીન: વાણી વ્યવહારથી સફળતા, આર્થિક લાભ થઇ શકે, પારિવારિક પ્રસંગોમાં વ્યસ્તતા.

•આજનું પંચાંગ•

તારીખ:૦૪-૦૧-૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–સોમવાર ,
તિથી–માગશર વદ છઠ
નક્ષત્ર–પૂર્વા ફાલ્ગુની
યોગ–આયુષ્માન
કરણ–ગર
આજની રાશિ–સિંહ (મ,ટ)
દિન વિશેષ– રવિ યોગ
આજનું વાસ્તુ જ્ઞાન – વાસ્તુ આપે છે ઊર્જાનું સંતુલન

હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap