આજનો દિવસ આ રાશિ માટે ખૂબ સરસ રહેશે, જાણો સોમવારનું તમારૂ રાશિ ભવિષ્ય

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: આજનો દિવસ ખૂબ સરસ રહેશે, તમારો ઉદાર સ્વભાવ ખુશી લાવશે, સામુહિક કાર્યમાં ભાગ લેવાની તક પણ મળશે.
વૃષભ: અટકેલા પૈસા આજે પરત મળી શકે, આર્થિક સ્થિતિ સારી રહેશે,ઇચ્છાઓ પૂરી કરવાનો પ્રયત્ન સફળ બનશે.
મિથુન: નવી વસ્તુની પ્રાપ્તિ થાય, તમે અંદર કેટલાક ફેરફારો લાવશો, કોઈ નવી માહિતી મળવાથી ફાયદો મળશે.

કર્ક: ધિરાણ વ્યવહાર ટાળવા, વિદ્યાર્થીઓને આજે થોડી મુશ્કેલી આવી શકે છે,આર્થિક બાજુ નબળી રહેશે.
સિંહ: કંઈક આશ્ચર્યજનક બની શકે છે, પ્રયત્નોનું નિરર્થક ફળ મળવા જઇ રહ્યું છે, આજે ઓફિસમાં કામનો ભાર વધી શકે છે.
કન્યા: તમારા પર વિશ્વાસ કરો, તમને સફળતાને નજીકથી જોવાની તક મળશે, અપરિણીત લોકોને લગ્નની દરખાસ્ત મળી શકે છે.

તુલા: આજનો દિવસ સામાન્ય રહેશે, તમારે સખત મહેનત કરવી પડી શકે છે, જો કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ ન થયું હોય તો તમે અશાંત થશો.
વૃશ્ચિક: આજે મોટાભાગની બાબતો તમારા મન પ્રમાણે થશે, આજે મન પ્રસન્ન રહેશે, પરિવારના બધા સભ્યોમાં મધુરતા વધશે, ટૂંકા ગાળાના અભ્યાસક્રમોમાં જોડાઇ શકાય.
ધનુ: વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ઓછો લાભ, મિત્રો સાથે વધુ સમય વિતાવશે, વકીલોના વ્યવસાયમાં સફળતા.

મકર: ભાગ્ય આજે તમારી સાથે રહેશે, અનેક પ્રકારની વસ્તુઓ તમારા મનમાં ચાલશે,ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરો.
કુંભ: આજનો દિવસ અનુકૂળ રહેશે, વ્યાપારિક દ્રષ્ટિકોણથી લાભકારક રહેશે, કાર્યમાં ચાલી રહેલા અવરોધો આજે હલ થશે.
મીન: સારા મૂડમાં રહો, વાહન ચલાવતા સમયે સાચવવું, તમારા સ્વાસ્થ્યને યોગ્ય રાખવા યોગ કરો

•આજનું પંચાંગ•
તારીખ: ૦૮- ૦૨ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર– સોમવાર ,
તિથી– પોષ વદ બારસ
નક્ષત્ર– મૂળ
યોગ– હર્ષણ
કરણ– કૌલવ
આજની રાશિ– ધનુ (ભ,ધ,ફ,ઢ)
દિન વિશેષ– ષટતિલા એકાદશી–સ્માર્ત, શનિ પુર્વોદય

હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap