આજે આ રાશિને દિવસમાં કંઈક ખાસ બનશે અને ઘરનું વાતાવરણ સુખદ રહેશે,જાણો આજનું રાશિ ભવિષ્ય

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: સારી અસર તમારી કારકિર્દી પર સ્પષ્ટ દેખાશે, તમે તમારા સિનિયરો પ્રત્યે સારો વર્તન જાળવશો, વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ છે.
વૃષભ: આર્થીક ક્ષેત્રે વૃદ્ધિ પ્રાપ્ત કરશે, કાર્યમાં સફળતા મળશે,તમારું અટકેલું કામ ચોક્કસપણે પૂર્ણ થશે.
મિથુન: તમારું સ્વાસ્થ્ય પહેલા કરતાં સારું રહેશે, કારકિર્દીમાં તમારી સફળતા સુનિશ્ચિત થશે, તમને ઘરે વરિષ્ઠ લોકોનો સહયોગ મળશે.

કર્ક: થોડી ચિંતા થઇ શકે છે, સાંજ સુધીમાં તમે સારુ અનુભવો તેવું બને, કોઈ મોટો નિર્ણય લેવાનું મુશ્કેલ બનશે.
સિંહ: કારકિર્દીની દ્રષ્ટિએ સુધારો થવાની અપેક્ષા છે,તમે તમારા કાર્યને સારી રીતે પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો, તમારા જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહે.
કન્યા: પૈસાથી સંબંધિત મામલો સરળતાથી હલ થશે, આર્થિક બાજુ મજબૂત રહેશે, તમે કોઈ નવી શરૂઆત કરી શકો છો.

તુલા: પ્રતિષ્ઠા વધારવાની ઘણી તકો મળશે, તમે તમારા જીવનને વધુ સારું બનાવવાનું ચાલુ રાખશો,આજે તમે કોઈ પણ પ્રકારનાં રાજકારણમાં સામેલ થઈ શકો છો.
વૃશ્ચિક: પ્રગતિની નવી રીતો જોવામાં આવશે, સાંજ સુધીમાં કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે, પારિવારિક જીવન સુખી રહેશે.
ધનુ: આજે દિવસમાં કંઈક ખાસ બનશે, ઘરનું વાતાવરણ સુખદ રહેશે, થોડીક મહેનત કરવાથી જ તમને સફળતા મળશે.

મકર: વૈવાહિક સંબંધ વચ્ચેનો વિવાદ સમાપ્ત થશે, સંબંધોમાં મધુરતા આવશે, કામ માટે વધારે દોડધામ કરવી પડે.
કુંભ: કારકિર્દીના કિસ્સામાં તમને થોડી મોટી સફળતા મળશે, ક્ષેત્રમાં લાભની તકો મળશે, તમે કેટલાક લોકો સાથે જોડાશો.
મીન: તમને લાભની કેટલીક તકો મળશે, જેઓ બેરોજગાર છે તેમને રોજગાર મેળવવાની સુવર્ણ તક મળશે, પ્રસ્તાવ મૂકવો હોય તો દિવસ શુંભ છે.

•આજનું પંચાંગ•
તારીખ: ૦૩-૦૨-૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર– બુધ વાર ,
તિથી– પોષ વદ છઠ
નક્ષત્ર– ચિત્રા
યોગ– શુળ
કરણ– વણિજ
આજની રાશિ–કન્યા (પ,ઠ,ણ), ૦૯:૧૯ થી તુલા (ર,ત)

હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap