આજે આ રાશિને થોડી મૂંઝવણ અનુભવશે અને ઓળખાણોમાં ધ્યાન રાખવું, જાણો આજનું રાશિ ભવિષ્ય

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: મનોબળમાં વધારો થાય, જીવનસાથી સાથે મતભેદ, વાસ્તવિકતાથી નિર્ણયો લેવા
વૃષભ: મહત્વના નિર્ણયો લેવાય, બાળકો માટે સમય આપવો પડે, ખર્ચ પર ધ્યાન આપવું.
મિથુન: આજે થોડી મૂંઝવણ અનુભવશે, ઓળખાણોમાં ધ્યાન રાખવું, પ્રવાસનું આયોજન થઇ શકે.

કર્ક: પરિવાર માટે ખુશીની ક્ષણો આવે, નવી શરૂઆત ટાળવી, માનસિક અશાંતિ રહે.
સિંહ: ચિંતામાં વધારો થઇ શકે, આર્થિક લાભની સંભાવના, જૂની યાદો તાજી થાય.
કન્યા: સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે, વિવાદ વકરી શકે, સંબંધોમાં સંતુલન રહે.

તુલા: યાત્રા પર્યટનમાં આનંદ આવે, આર્થિક ક્ષેત્રે અનુકુળતા વધી શકે, છુપા શત્રુથી સાવધ રહેવું.
વૃશ્ચિક: તબિયતની કાળજી રાખવી, નવા આયોજનોમાં સફળતા, વાહન ચલાવતા સંભાળવું.
ધનુ: હળવાશ અનુભવાય, વ્યવસાયમાં તકેદારી રાખવી, પોતાની આવડતથી સફળતા રહે.

મકર: કામકાજમાં વધુ વ્યસ્તતા, દામ્પત્યજીવનમાં પ્રતિકુળતા, રોકાણો ટાળવા.
કુંભ: મહેનતનું ફળ મળશે, બાળકો માટે સમય કાઢવો, અચાનક લાભની સંભાવના.
મીન: માનસિક અશાંતિ રહે, કામકાજના ક્ષેત્રે સહકાર મળે, જમીન મકાનના પ્રશ્નો ઉકેલાય.

•આજનું પંચાંગ•
તારીખ:૦૧-૦૨-૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–સોમવાર,
તિથી–પોષ વદ ચોથ
નક્ષત્ર–ઉત્તરા ફાલ્ગુની
યોગ–અતિગંડ
કરણ–બવ
આજની રાશિ–કન્યા (પ,ઠ,ણ)
દિન વિશેષ– કુમાર યોગ

હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap