આ રાશિના જાતકો માટે આજનો દિવસ છે ખાસ, જાણો તમારૂ રાશિ ભવિષ્ય અને પંચાંગ

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: આજે અશક્તિ અનુભવાય કામકાજ પર પૂરતું ધ્યાન આપી શકાય, પિતાની સલાહથી લાભ.
વૃષભ: તમારો કુટુંબીજન સાથે ગેરસમજ થઇ શકે,આરોપોના શિકાર બનો, ધાર્મિકતામાં વધારો.
મિથુન: એકાગ્રતાથી મહત્ત્વભર્યા કાર્યને પૂરા થાય,મનોરંજનમાં સમય પસાર થાય, વારસાના પ્રશ્નો ઉકેલાય.

કર્ક: આવક માટે અન્ય તકો મળી શકે, અંગત જીવનમાં સુધારો, દુરના વ્યક્તિઓથી લાભના સંજોગો.
સિંહ: તમારા રોજિંદા કાર્યમાં બંધન રહે, કાર્યક્ષેત્રમાં વિલંબ સર્જાય, દેવુંન કરવું.
કન્યા: કુટુંબમાં મતભેદ રહી શકે,મનમાં વ્યગ્રતા અનુભવાય, વિદ્યાભ્યાસમાં અનુકુળતા.

તુલા: તમારી અંગત વિટંબણામાંથી માર્ગ મળે, અધૂરા કાર્ય પૂરા કરી શકો, ખુશીનો અનુભવ થઇ શકે.
વૃશ્ચિક: પારિવાકિ ચિંતામાં વધારો થઇ શકે, કાર્યમાં પ્રતિકુળતાનો સામનો કરવો પડે, વાહન સુખ સારું.
ધનુ: અનુરૂપ વાતાવરણ મળતા કાર્ય સફળતા, આજે પ્રસન્ન રહો,અસંતોષ અનુભવાય.

મકર: તમારા કામકાજમાં મુશ્કેલીનો સામનો કરવો પડે,આત્મબળ વધે, વધુ ખર્ચ થાય.
કુંભ: તમારી સ્વાસ્થ્યની સ્થિતિમાં સુધારો થાય,માનસિક તણાવ અનુભવો, આધ્યાત્મિકતામાં રસ વધે.
મીન: તમારા મનની ચિંતા દૂર થાય, તબિયતમાં સુધારો થઇ શકે, અટકેલા કાર્ય આગળ ચાલે.

•આજનું પંચાંગ•
તારીખ:૧૭-૧૨ -૨૦૨૦
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–ગુરુવાર,
તિથી–માગશર સુદ ત્રીજ
નક્ષત્ર–ઉત્તરાષાઢા
યોગ–ધ્રુવ
કરણ–ગર
આજની રાશિ–મકર (ખ,જ)
દિન વિશેષ–બુધનો ધનુમાં પ્રવેશ

હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap