આજનો દિવસ આ રાશિ માટે નવી યોજનાઓ ફળે, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

  • આજ નુ રાશી ભવિષ્ય

મેષ : સેવાકર્મીઓ ને સફળતા, આર્થિક પ્રાપ્તિ ની આશા ફાળે , પારિવારિક પ્રસંગો નુ આયોજન
વૃષભ : લાગણી ની અભિવ્યક્તિ માં અનુકુળતા . વિદ્યાર્થી ઓ માટે નિર્ણય લઇ શકાય . માનસિક પ્રસન્નતા અનુભવાય.
મિથુન : આર્થિક અસંતુલન જણાય. તબિયત નુ ધ્યાન રાખવું . માનસિક ચિંતા રહે.

કર્ક : મનની મુરાદ બર આવે. આપના પ્રયત્નો ફળે. તમારી કામગીરીમાં સાનુકૂળતાની તક મળે.
સિંહ : નવીન મુલાકાત થઇ શકે . કાર્ય વિલંબ જણાય. પ્રતિકુળતા વધી હોય તેમ લાગે.
કન્યા : નવી યોજનાઓ ફળે. આત્મવિશ્વાસ માં વૃદ્ધિ જણાય. મિત્રોની મદદ મળે.

તુલા: કૌટુંબિક કામગીરી અંગે ધ્યાન આપવું. કાર્યબોજો વધશે. ખર્ચ રહેશે
વૃશ્ચિક : આશાસ્પદ વલણ રાખવું જરૂરી . નાણાકીય આયોજન થાય, યાત્રા ની શક્યતા
ધનુ : ધીમેધીમે સંજોગો સાનુકૂળ થતાં જણાય. ગૃહવિવાદ અટકે. અગત્યનું કામ થઈ શકે.

મકર : આપની મનોસ્થિતિને સમતોલ રાખીને નિર્ણય કરવાથી લાભ-સફળતાઓ અને પ્રગતિ જણાય.
કુંભ : પ્રસન્નતાના સંજોગો સર્જાય. કૌટુંબિક બાબત હલ થાય. પ્રવાસ- મુલાકાત માં લાભ .
મીન : આશાસ્પદ તક સર્જાતી જણાય. નાણાભીડનો ઉકેલ સાંપડે. સ્વજનનો સહકાર મળે

  • આજ નું પંચાંગ

તારીખ : ૨૯ – ૦૩ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – સોમ વાર ,
તિથી – ફાગણ વદ એકમ
નક્ષત્ર – હસ્ત
યોગ – ધ્રુવ
કરણ – બાલવ
આજ ની રાશિ – કન્યા (પ, ઠ, ણ )
દિન વિશેષ – ધૂળેટી, વસંતોત્સવ પ્રારંભ

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap