આ રાશિને કૌટુંબિક પ્રતિષ્ઠા વધશે, જાણો આજનું તમારૂ રાશિ ભવિષ્ય

  • આજ નુ રાશી ભવિષ્ય

મેષ : પારિવારિક જીવન સુખી રહેશે. આર્થિક બાજુ મજબૂત રહેશે. ઘરની ઉપયોગી વસ્તુઓમાં વધારો થશે.
વૃષભ : અંગત સંબંધો માં સુધારો રહેશે. આજીવિકાના ક્ષેત્રે પ્રગતિ થશે. વિવાહિત જીવન સુખી રહેશે
મિથુન : આર્થિક બાજુ મજબૂત રહેશે. સરકારી સહાય મળી શકે . અંગત સંબંધો ઉત્તમ રહેશે.

કર્ક : નાણાકીય બાબતોમાં જોખમ ન લેશો. પારિવારિક જીવન સુખી રહેશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે.
સિંહ : પેટનો રોગ થઈ શકે છે. પારિવારિક જીવન સુખદ રહેશે, તણાવ ની શક્યતા છે
કન્યા : સામાજિક પ્રતિષ્ઠા વધશે. આર્થિક બાજુ મજબૂત રહેશે. ઘરની ઉપયોગી વસ્તુઓમાં વધારો થશે.

તુલા : વ્યવસાયિક પ્રયત્નોમાં સમૃદ્ધિ થશે. અંગત સંબંધો નજીક રહેશે. ધાર્મિકતા માં વધારો થાય
વૃશ્ચિક : માંગલિકના કર્યો નુ આયોજન થાય . શાસન સત્તામાં સહયોગ કરશે. માનસિક અશાંતિ રહે
ધનુ : બુદ્ધિ કુશળતાથી કામ પર પડશે . પારિવારિક જીવન સુખી રહેશે. આર્થિક બાજુ મજબૂત રહેશે.

મકર : કૌટુંબિક પ્રતિષ્ઠા વધશે. જીવનસાથીનો સહયોગ મળશે. મનોરંજન માં સમય વ્યતીત થાય
કુંભ : પારિવારિક કાર્યમાં વ્યસ્ત રહેશો. સહકર્મી સહયોગ કરશે. માનસિક તાણ વધુ રહેશે.
મીન : આર્થીક ક્ષેત્રે આયોજન જરૂરી . ધન લાભની ખૂબ સારી રકમ અટકશે.સંપતિ ના કામો થાય.

  • આજ નું પંચાંગ

તારીખ : ૨૩ – ૦૩ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – મંગળ વાર ,
તિથી – ફાગણ સુદ નવમી
નક્ષત્ર – પુનર્વસુ
યોગ – શોભન
કરણ – કૌલવ
આજ ની રાશિ – મિથુન (ક, છ, ઘ )
દિન વિશેષ – કુમાર યોગ

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap