દિવસ દરમિયાન ઉત્સાહ અને આત્મવિશ્વાસ રહેશે આ રાશિને,જાણો આજનું રાશિ ભવિષ્ય

  • આજ નુ રાશી ભવિષ્ય

મેષ : આજે અશક્તિ અનુભવાય કામકાજ પર પૂરતું ધ્યાન આપી શકાય., પિતા ની સલાહ થી લાભ
વૃષભ : તમારો કુટુંબીજન સાથે ગેરસમજ થઇ શકે . આરોપોના શિકાર બનો. ધાર્મિકતા માં વધારો
મિથુન : એકાગ્રતાથી મહત્ત્વભર્યા કાર્યને પૂરા થાય . મનોરંજન માં સમય પસાર થાય. વારસા ના પ્રશ્નો ઉકેલાય .

કર્ક : આવક માટે અન્ય તકો મળી શકે, અંગત જીવન માં સુધારો, દુર ના વ્યક્તિ ઓ થી લાભ ના સંજોગો..
સિંહ : તમારા રોજિંદા કાર્ય માં બંધન રહે, કાર્યક્ષેત્રમાં વિલંબ સર્જાય. દેવું ન કરવું
કન્યા : કુટુંબ માં મતભેદ રહી શકે.મન માં વ્યગ્રતા અનુભવાય, વિદ્યાભ્યાસ માં અનુકુળતા .

તુલા : તમારી અંગત વિટંબણામાંથી માર્ગ મળે . અધૂરા કાર્ય પૂરા કરી શકો . ખુશી નો અનુભવ થઇ શકે .
વૃશ્ચિક : પારિવાકિ ચિંતામાં વધારો થઇ શકે, કાર્યમાં પ્રતિકુળતા નો સામનો કરવો પડે, વાહન સુખ સારું.
ધનુ: અનુરૂપ વાતાવરણ મળતા કાર્ય સફળતા, આજે પ્રસન્ન રહો. અસંતોષ અનુભવાય

મકર : તમારા કામકાજમાં મુશ્કેલીનો સામનો કરવો પડે. આત્મબળ વધે, વધુ ખર્ચ થાય.
કુંભ : તમારી સ્વાસ્થ્યની સ્થિતિમાં સુધારો થાય. માનસિક તણાવ અનુભવો. આધ્યાત્મિકતા માં રસ વધે
મીન : તમારા મનની ચિંતા દૂર થાય, તબિયત માં સુધારો થઇ શકે . અટકેલા કાર્ય આગળ ચાલે.

આજ નું પંચાંગ

તારીખ : ૦૯ – ૦૩ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – મંગળવાર
તિથી – મહા વદ અગિયારસ
નક્ષત્ર – ઉત્તરાષાઢા
યોગ – વરીયાન
કરણ – બાલવ
આજ ની રાશિ – મકર (ખ, જ )
દિન વિશેષ – વિજયા એકાદશી

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap