આ રાશિને આજે ખુશીભર્યો દિવસ રહેશે, નોકરી ધંધામાં પ્રગતિ થશે

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: સામાજિક ક્ષેત્રે વિવાદ,સામાન્ય ધન લાભ, ભૌતિક વિચારોમાં વધારો.
વૃષભ: શુભ સમાચાર મળે, તબિયતમાં સુધારો, સુખ સુવિધામાં વધારો.
મિથુન: ઈર્ષ્યાનો ભોગ બનવું પડે, ખર્ચ કાબુ બહાર જઈ શકે, વિદેશ ક્ષેત્રે અનુકુળતા રહે.

કર્ક: મહેનતનું ફળ મળે, મિત્રોની મદદ રહે, લાભની આશા ફળે.
સિંહ: ખુશીભર્યો દિવસ, નોકરી ધંધામાં પ્રગતિ, વિકાસના કાર્યોમાં અનુકુળતા
કન્યા: લાભદાયી પ્રવાસ થાય, સરકારી કાર્યોમાં સાવધાન રહેવું, વારસાના પ્રશ્નો ઉકેલાય

તુલા: અણધારી ઘટના ઘટે, તબિયત સાચવી, ભાગીદારીમાં લાભ.
વૃશ્ચિક: વ્યવસાયમાં સફળતા રહે, નવા આયોજનો હાથ ધરાય, સામાજિક વ્યસ્તતા.
ધનુ: નોકરીમાં લાભ રહે, તબિયતમાં સુધારો જોવાય, જીવનસાથી સાથે મનભેદ.

મકર: આર્થિક ચિંતા સતાવે, સન્માણમાં વધારો થાય, વિદ્યાભ્યાસમાં અનુકુળતા.
કુંભ: માનસિક અશાંતિ રહે, વિવાદ ટાળવો, વિદેશની બાબતોમાં સફળતા.
મીન: વાણી વ્યવહારથી સફળતા, ટૂંકી યાત્રાનું આયોજન, નોકરિયાતોને પ્રગતિ.

•આજનું પંચાંગ•
તારીખ:૨૯-૧૨-૨૦૨૦
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–મંગળવાર ,
તિથી–માગશર સુદ ચૌદશ
નક્ષત્ર–મૃગશીર્ષ
યોગ–શુક્લ
કરણ–વણિજ
આજની રાશિ–મિથુન (ક,છ,ઘ)
દિન વિશેષ–ભગવાન દતાત્રેય જયંતી, વ્રત ની પૂનમ

હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap