આ રાશિને કાર્યનું ફળ અપેક્ષાનુસાર મળશે, જાણો આજનું તમારૂ રાશિ ભવિષ્ય

  • આજ નુ રાશી ભવિષ્ય :

મેષ :પોતાના ઉગ્ર સ્વભાવ પર સંયમ રાખવો. માનસિક રીતે અસ્વસ્થતા નો અનુભવ કરશો. પરિશ્રમ કરતા ઓછી સફળતા મળશે.
વૃષભ :કાર્ય કરવામાં આત્મવિશ્વાસ જળવાઇ રહેશે . કાર્યનું ફળ અપેક્ષાનુસાર મળશે. નવી શરૂઆત કરી શકાય
મિથુન :નવી યોજનાઓ પ્રારંભ અનુકુળતા . સરકાર તરફથી લાભ થવાની સંભાવના છે. ગુઢ વિદ્યા માં રૂચી વધે

કર્ક : હકારાત્મક માનસિકતાની સાથે વ્યવહાર કરવો. શારિરિક સ્વસ્થતા રહેશે. મનમાં અસંતોષની ભાવના રહેશે.
સિંહ : આત્મવિશ્ર્વાસની માત્રા વધુ રહેશે. કાર્ય કરવામાં નિર્ણય ત્વરિત લેવો સારો, સેવાકર્મી માટે અનુકુળતા .
કન્યા : અહમને ઠેસ પહોચી શકે છે, અને ઝઘડો ન થાય તેવું ધ્યાન રાખવું. માનસિક રીતે ચિંતા રહેશે.

તુલા : આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. થયેલા લાભથી પ્રસન્નતા થશે આવકમાં વૃધ્ધિ થઇ શકે છે.
વૃશ્ચિક : યાત્રા- પ્રવાસ બને તો ટાળવો . શરીરમાં થાક અનુભવશો. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેશે.
ધન :આજનો દિવસ તમારા માટે ફળદાયી છે. વ્યવસાયિક સ્થળ પર વાતાવરણ અનુકુળ રહેશે. ઉચ્ચાધિકારી તમારી પર પ્રસન્ન રહેશે.

મકર : કાર્યક્ષેત્રે મહેનત ફળદાયી રહેશે . મનોબળ માં વૃદ્ધિ નો અનુભવ કરશો. નવું શીખવા માટે ઉત્તમ દિવસ.
કુંભ : આજનો દિવસ તણાવ ભર્યો રહી શકે, આત્મવિશ્વાસ માં ઘટાડો અનુભવાય, વિદેશ ના કાર્યો માં લાભ..
મીન : આકસ્મિક ધનખર્ચનો યોગ છે. ખાન-પાનમાં સંભાળીને ચાલવું સકારાત્મક જીવન શૈલી ફાયદાકારક.

  • આજ નું પંચાંગ

તારીખ : ૦૬ – ૦૪ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – મંગળવાર ,
તિથી – ફાગણ વદ દસમ
નક્ષત્ર – શ્રવણ
યોગ – સિદ્ધ
કરણ – વણિજ
આજ ની રાશિ – મકર (ખ, જ )
દિન વિશેષ – કુમાર યોગ

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap