આ રાશિને કાર્યનું ફળ અપેક્ષાનુસાર મળશે, જાણો શુક્રવારનું તમારૂ રાશિ ભવિષ્ય

  • આજ નુ રાશી ભવિષ્ય

મેષ : સામાજિક ક્ષેત્રે વિવાદ , સામાન્ય ધન લાભ, ભૌતિક વિચારો માં વધારો
વૃષભ : શુભ સમાચાર મળે, તબિયત માં સુધારો , સુખ સુવિધા માં વધારો
મિથુન : ઈર્ષ્યા નો ભોગ બનવું પડે, ખર્ચ કાબુ બહાર જઈ શકે, વિદેશ ક્ષેત્રે અનુકુળતા રહે

કર્ક : મહેનત નું ફળ મળે, મિત્રો ની મદદ રહે, લાભ ની આશા ફળે
સિંહ : ખુશીભર્યો દિવસ, નોકરી ધંધા માં પ્રગતિ, વિકાસ ના કાર્યો માં અનુકુળતા
કન્યા : લાભદાયી પ્રવાસ થાય, સરકારી કાર્યો માં સાવધાન રહેવું, વારસા ના પ્રશ્નો ઉકેલાય

તુલા : અણધારી ઘટના ઘટે, તબિયત સાચવી, ભાગીદારી માં લાભ
વૃશ્ચિક : વ્યવસાય માં સફળતા રહે, નવા આયોજનો હાથ ધરાય, સામાજિક વ્યસ્તતા
ધનુ : નોકરી માં લાભ રહે,તબિયત માં સુધારો જોવાય, જીવનસાથી સાથે મનભેદ

મકર : આર્થિક ચિંતા સતાવે, સન્માણ માં વધારો થાય, વિદ્યાભ્યાસ માં અનુકુળતા
કુંભ : માનસિક અશાંતિ રહે, વિવાદ ટાળવો, વિદેશ ની બાબતો માં સફળતા
મીન : વાણી વ્યવહાર થી સફળતા, ટૂંકી યાત્રા નું આયોજન, નોકરિયાતો ને પ્રગતિ

  • આજ નું પંચાંગ

તારીખ : ૧૪-૦૫-૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – શુક્રવાર ,
તિથી – વૈશાખ સુદ ત્રીજ
નક્ષત્ર – મૃગશીર્ષ
યોગ – સુકર્માં
કરણ – તૈતિલ
આજ ની રાશિ – વૃષભ (બ, વ, ઉ )
દિન વિશેષ – અક્ષય તૃતીયા

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap