આ રાશિને મહેનત નું ફળ મળશે,જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

  • આજ નુ રાશી ભવિષ્ય

મેષ : કામકાજ માં વધુ વ્યસ્તતા , દામ્પત્યજીવન માં પ્રતિકુળતા , રોકાણો ટાળવા
વૃષભ : મહેનત નું ફળ મળશે ,બાળકો માટે સમય કાઢવો, અચાનક લાભ ની સંભાવના
મિથુન : માનસિક અશાંતિ રહે , કામકાજ ના ક્ષેત્રે સહકાર મળે,જમીન મકાન ના પ્રશ્નો ઉકેલાય

કર્ક : મનોબળ માં વધારો થાય, જીવનસાથી સાથે મતભેદ , વાસ્તવિકતા થી નિર્ણયો લેવા
સિંહ : ,મહત્વ ના નિર્ણયો લેવાય, બાળકો માટે સમય આપવો પડે, ખર્ચ પર ધ્યાન આપવું
કન્યા: આજે થોડી મૂંઝવણ અનુભવશે, ઓળખાણો માં ધ્યાન રાખવું, પ્રવાસ નું આયોજન થઇ શકે

તુલા : પરિવાર માટે ખુશીની ક્ષણો આવે , નવી શરૂઆત ટાળવી ,માનસિક અશાંતિ રહે
વૃશ્ચિક: ચિંતા માં વધારો થઇ શકે, આર્થિક લાભ ની સંભાવના , જૂની યાદો તાજી થાય
ધનુ : સ્વાસ્થ્ય માં સુધારો જોવા મળે, વિવાદ વકરી શકે , સંબંધો માં સંતુલન રહે

મકર : યાત્રા પર્યટન માં આનંદ આવે , આર્થિક ક્ષેત્રે અનુકુળતા વધી શકે, છુપા શત્રુ થી સાવધ રહેવું
કુંભ : તબિયત ની કાળજી રાખવી , નવા આયોજનો માં સફળતા , વાહન ચલાવતા સંભાળવું
મીન : હળવાશ અનુભવાય , વ્યવસાય માં તકેદારી રાખવી, પોતાની આવડત થી સફળતા રહે

  • આજ નું પંચાંગ

તારીખ : ૩૦ – ૦૪ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – શુક્ર વાર ,
તિથી – ચૈત્ર વદ ચોથ
નક્ષત્ર – જયેષ્ઠા
યોગ – પરિઘ
કરણ – બવ
આજ ની રાશિ – વૃશ્ચિક (ન, ય ), ૧૨:૦૬ પછી ધનુ (ભ, ધ,ફ,ઢ )
દિન વિશેષ – સંકટ ચોથ, બુધ વૃષભ માં

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap