•આજનુ રાશિ ભવિષ્ય•
મેષ: આજે અધૂરા કામ પૂરા કરવાનું શરૂ કરી દેશો, મન કામમાં વિલંબ કરશે,મૂંઝવણમાં તમે આત્મ-નુકસાન કરશો.
વૃષભ: આજનો દિવસ થાકભર્યો રહેશે,કેટલાક કાર્યો હજી અધૂરા રહી શકે છે, સ્વ રોજગારમાં પ્રગતિ.
મિથુન: આજનો દિવસ તમને ખ્યાતિ આપશે, મહત્વપૂર્ણ નિર્ણયો ભવિષ્યમાં ફાયદાકારક વિરોધીઓ નબળા પડી શકે.
કર્ક: તમારા ઘરની ખુશીમાં વધારો થશે, નોકરીથી આશાસ્પદ લાભ મળી શકશે, ઉચ્ચ અધિકારીઓની નિકટતાનો લાભ મળશે.
સિંહ: વધુ પડતા આત્મવિશ્વાસથી પ્રભાવિત થશો, ઘરેલું વિખવાદ થઈ શકે છે, કોઈની સાથે સંઘર્ષ થવાની સંભાવના છે.
કન્યા: કોઈની વાતમાં ન આવશો, સ્વાસ્થ્યમાં વધઘટ થશે, કામ ધંધા પ્રત્યે ઓછી ગંભીરતા રહે.
તુલા: કાર્યોમાં સફળતા મળવાની તકો,મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવાનો પ્રયાસ કરો,અંગત પરિસ્થિતિ પ્રતિકૂળ રહેવાની.
વૃશ્ચિક: આળસને કારણે જરૂરી કાર્યોમાં વિલંબ થશે,અસંતોષની લાગણી રહે,ઘરેલું બાબતોમાં અનુકુળતા.
ધનુ: ભાવનાઓમાં ડૂબીને નુકસાન કરશો, મનોરંજન તરફ વધુ ધ્યાન રહે, આર્થિક દૃષ્ટિકોણથ, દિવસ લાભ આપશે.
મકર:આજે દિનચર્યા અવ્યવસ્થિત રહેશે. ગેરવર્તનને લીધે માનભંગ થઈ શકે છે, ભાઈઓ સાથે મતભેદ થશે.
કુંભ: ભાવનાઓને કાબૂમાં નહિ કરી શકો, કાર્ય વ્યવસાય સરળતાથી ચાલશે, આધ્યાત્મિક કાર્યમાં વધુ રસ.
મીન: કામમાં સફળતાની વધુ સંભાવનાઓ રહેશે,સાંજ પહેલા મહત્વપૂર્ણ કાર્ય કરવાનો પ્રયાસ કરો, પરિવાર માટે સારા સમાચાર મળશે.
•આજનું પંચાંગ•
તારીખ:૧૨-૦૧-૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–મંગળવાર ,
તિથી–માગશર વદ ચૌદશ
નક્ષત્ર–મુળ
યોગ–વ્યાઘાત
કરણ–શકુનિ
આજની રાશિ–ધનુ (ભ,ધ,ફ,ઢ)
દિન વિશેષ– સ્વામી વિવેકાનંદ જયંતી, દર્શ અમાવાસ્યા
આજનું વાસ્તુ જ્ઞાન- દિશા અને તત્વો
હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440
