આ રાશિને આજનો દિવસ સાનુકૂળ અને સફળ રહેશે,જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: આપના પ્રયત્નો સફળ અને સાનુકૂળ બને, મિલન-મુલાકાતથી લાભ, માનસિક ચિંતા ઉકેલાય.
વૃષભ: ધીરજનાં ફળ મીઠાં સમજવા, આરોગ્ય અંગે ચિંતા રહે, કૌટુંબિક કાર્ય સફળ થાય.
મિથુન: આપના વ્યાવસાયિક પ્રશ્નો ગૂંચવાશે, માનસિક અકળામણ રહે, પ્રવાસથી લાભ.

કર્ક: વ્યાવસાયિક મુશ્કેલીના સંજોગો રહે,સંતાનના પ્રશ્નો અંગે ચિંતા, આરોગ્ય અંગે ચિંતા રહે.
સિંહ: આપનો દિવસ સાનુકૂળ અને સફળ રહે,ધીરજ રાખવી જરૂરી જણાય, આરોગ્ય ટકાવી શકશો.
કન્યા: લાભની તક ગુમાવવી ન પડે તે જોજો પ્રવાસ સફળ થાય,વ્યાવસાયિક પ્રશ્નો ગૂંચવાતા જણાય.

તુલા: સ્નેહી-સ્વજનથી મિલન-મુલાકાત, આપના પ્રયત્નો એળે જતાં લાગે ભાગીદારથી મતભેદ જણાય.
વૃશ્ચિક: આર્થિક પ્રશ્નોની પરેશાનીનો ઉકેલ મળે, લાભદાયી તક મળે તે ઝડપી લેજો.
ધનુ: આરોગ્યની સાચવણી જરૂરી, પ્રવાસ ટાળવો, મનની મુરાદ પૂર્ણ થતી જણાય.

મકર: તમારા પ્રયત્નો ફળે,કૌટુંબિક સમસ્યાનો ઉકેલ મળે, ચિંતા દૂર થાય, સંતાનના પ્રશ્નો મૂંઝવે.
કુંભ: લાભનો પ્રસંગ થાય,ધાર્યું કરી શકશો,નાણાકીય પ્રશ્નનો ઉકેલ મળે.
મીન: વ્યાવસાયિક પ્રશ્નો અંગે ચિંતા રહે,તબિયત કાળજી માગી લેશે. ધાર્યું વિલંબથી થાય.

•આજનું પંચાંગ•

તારીખ: ૧૭-૦૨-૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર– બુધવાર,
તિથી– મહા સુદ છઠ
નક્ષત્ર– અશ્વિની
યોગ– શુક્લ
કરણ– કૌલવ
આજની રાશિ– મેષ (અ,લ,ઈ)
દિન વિશેષ– છઠ વૃદ્ધિ તિથિ છે.

હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap