આ રાશિને કૌટુંબિક કામગીરી અંગે ધ્યાન આપવું, કાર્યબોજો વધશે અને ખર્ચ રહેશે

•આજનુ રાશિ ભવિષ્ય•

મેષ: વાણી વ્યવહારથી સફળતા, આર્થિક લાભ થઇ શકે, પારિવારિક પ્રસંગોમાં વ્યસ્તતા.
વૃષભ: અંતરાયોને પાર કરી શકશો. વિરોધી ફાવે નહીં, માનસિક પ્રસન્નતા અનુભવાય.
મિથુન: આર્થિક સમસ્યા જણાય, તબિયત સાચવજો, કૌટુંબિક પ્રશ્નો અંગે ચિંતા રહે.

કર્ક: મનની મુરાદ બર આવે, આપના પ્રયત્નો ફળે, તમારી કામગીરીમાં સાનુકૂળતાની તક મળે.
સિંહ: મિલન-મુલાકાતનો પ્રસંગ, કાર્ય અવરોધ જણાય, સામા પ્રવાહે ચાલતાં હો તેમ લાગે.
કન્યા: લાભની આશા ફળે, મહેનતનું ફળ મળતું જણાય, મિત્રોની મદદ મળે.

તુલા: કૌટુંબિક કામગીરી અંગે ધ્યાન આપવું, કાર્યબોજો વધશે,ખર્ચ રહેશે.
વૃશ્ચિક: અંત: કરણની વ્યથાઓમાંથી છૂટવા હકારાત્મક વલણ રાખવું પડે,નાણાકીય પ્રશ્ન ઉકેલાય.
ધનુ: ધીમેધીમે સંજોગો સાનુકૂળ થતાં જણાય,ગૃહવિવાદ અટકે, અગત્યનું કામ થઈ શકે.

મકર: આપની મનોસ્થિતિને સમતોલ રાખીને નિર્ણય કરવાથી લાભ-સફળતાઓ અને પ્રગતિ જણાય.
કુંભ: પ્રસન્નતાના સંજોગો સર્જાય, કૌટુંબિક બાબત હલ થાય,પ્રવાસ-મિલન-મુલાકાત ફળે.
મીન: આશાસ્પદ તક સર્જાતી જણાય,નાણાભીડનો ઉકેલ સાંપડે,સ્વજનનો સહકાર મળે.

•આજનું પંચાંગ•
તારીખ:૦૩-૦૧-૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–રવિવાર ,
તિથી–માગશર વદ ચોથ
નક્ષત્ર–મઘા
યોગ–પ્રીતિ
કરણ–બાલવ
આજની રાશિ–સિંહ (મ,ટ)
દિન વિશેષ–પાંચમ નો ક્ષય

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap