આ રાશિને કૌટુંબિક કામગીરી અંગે ધ્યાન આપવું, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

•આજનુ રાશિ ભવિષ્ય•

મેષ: સેવાકર્મીઓને સફળતા, આર્થિક પ્રાપ્તિની આશા ફાળે, પારિવારિક પ્રસંગોનું આયોજન.
વૃષભ: લાગણીની અભિવ્યક્તિમાં અનુકુળતા, વિદ્યાર્થીઓ માટે નિર્ણય લઇ શકાય, માનસિક પ્રસન્નતા અનુભવાય.
મિથુન: આર્થિક અસંતુલન જણાય, તબિયતનું ધ્યાન રાખવું, માનસિક ચિંતા રહે.

કર્ક: મનની મુરાદ બર આવે, આપના પ્રયત્નો ફળે, તમારી કામગીરીમાં સાનુકૂળતાની તક મળે.
સિંહ: નવીન મુલાકાત થઇ શકે, કાર્ય વિલંબ જણાય, પ્રતિકુળતા વધી હોય તેમ લાગે.
કન્યા: નવી યોજનાઓ ફળે, આત્મવિશ્વાસમાં વૃદ્ધિ જણાય, મિત્રોની મદદ મળે.

તુલા: કૌટુંબિક કામગીરી અંગે ધ્યાન આપવું, કાર્યબોજો વધશે, ખર્ચ રહેશે.
વૃશ્ચિક: આશાસ્પદ વલણ રાખવું જરૂરી, નાણાકીય આયોજન થાય, યાત્રાની શક્યતા.
ધનુ: ધીમેધીમે સંજોગો સાનુકૂળ થતાં જણાય,ગૃહવિવાદ અટકે, અગત્યનું કામ થઈ શકે.

મકર: આપની મનોસ્થિતિને સમતોલ રાખીને નિર્ણય કરવાથી લાભ-સફળતાઓ અને પ્રગતિ જણાય.
કુંભ: પ્રસન્નતાના સંજોગો સર્જાય, કૌટુંબિક બાબત હલ થાય, પ્રવાસ-મુલાકાતમાં લાભ.
મીન: આશાસ્પદ તક સર્જાતી જણાય,નાણાભીડનો ઉકેલ સાંપડે, સ્વજનનો સહકાર મળે.

•આજનું પંચાંગ•
તારીખ:૦૬-૦૧-૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–બુધવાર,
તિથી–માગશર વદ આઠમ
નક્ષત્ર–હસ્ત
યોગ–અતિગંડ
કરણ–બાલવ
આજની રાશિ–કન્યા (પ,ઠ,ણ)
આજ નું વાસ્તુ જ્ઞાન – વાસ્તુ માં દિશા નું મહત્વ

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap