આ રાશિને ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો,જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: સત્‍સંગ થશે, માનસિક શાંતિ જાળવી રાખવી, વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે.
વૃષભ: શુભ મંગળ કાર્યોનો યોગ, સંતાન પક્ષ સંબંધી કાર્ય થશે, ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ.
મિથુન: ખાનપાનમાં સાવચેતી રાખવી, શુભ મંગળ કાર્યોનો યોગ, મનોરંજન સંબંધી કાર્ય થશે.

કર્ક: કર્મક્ષેત્રમાં પ્રગતિ યોગ, આર્થિક આયોજનનો યોગ, વડીલોથી લાભ રહે.
સિંહ: સંતાન પક્ષ બાબતે નિર્ણય લેવાય, મનોજંન સંબંધી કાર્યોમાં પ્રવૃત્તિ.
કન્યા: કુટુંબમાં માંગલિક કાર્યોનો વિશેષ યોગ,વિશેષ નીતિગત સમસ્‍યા, સ્વાસ્થ્યમાં સુધારો જોવાય.

તુલા: જ્ઞાન વગેરે પર વિશેષ પ્રવૃત્તિનો યોગ, કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ, સન્‍માન અને ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ.
વૃશ્ચિક: સત્‍સંગ થશે,માનસિક શાંતિ જાળવી રાખવી,ઘરમાં મહેમાન આવશે,વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે.
ધન: ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી ચર્ચા મુલાકાત થશે. નવા સંબંધ બની શકશે.

મકર: આર્થિક ચિંતનનો વિશેષ યોગ, કર્મક્ષેત્રમાં ચિંતનનો યોગ, વિશેષ કાર્યો માટે યાત્રા વગેરે થશે.
કુંભ: ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે.
મીન: માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મંગળ કાર્ય નુ આયોજન થઇ શકે . વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે.

•આજનું પંચાંગ•
તારીખ:૨૬-૧૨-૨૦૨૦
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–શનિ વાર ,
તિથી–માગશર સુદ બારસ
નક્ષત્ર–ભરણી
યોગ–સિદ્ધ
કરણ–બાલવ
આજની રાશિ–મેષ (અ,લ,ઈ)

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap