આ રાશિને પ્રયત્નો સફળ થતાં જણાય,જાણો આજનું રાશિ ભવિષ્ય

  • આજ નુ રાશી ભવિષ્ય

મેષ : કાર્યક્ષેત્રે તણાવ રહે . મિલન-મુલાકાત માં અવરોધ . આરોગ્ય ચિંતા રહે.
વૃષભ : વ્યાવસાયિક મુશ્કેલીના સંજોગો જણાય. ચિંતા-ખર્ચ રહે. મિત્રોની મદદ મેળવી શકશો.
મિથુન : નોકરિયાતને સાનુકૂળતા રહે. મહત્વની મુલાકાત થાય. ભાગીદારથી મતભેદ રહે.

કર્ક : કૌટુંબિક કાર્ય સફળ થાય. માનસિક અકળામણ થાય. પ્રવાસ સફળ થાય.
સિંહ : ધીરજનાં ફળ મીઠાં ફળ મળે. આરોગ્ય અંગે ચિંતા રહે. ભાગીદારથી મતભેદ રહે.
કન્યા : લાભની તક મળે તે ઝડપી લેજો. કાર્ય સફળતા મળે. મનનાં ઓરતાં પૂર્ણ થાય.

તુલા : સમસ્યાઓથી ઘેરાયેલા હો તો બહાર નીકળવાનો માર્ગ મળે. લાભ અટકતો હશે તો પ્રાપ્ત થવાના એંધાણ વર્તાય. સ્નેહીથી મિલન-મુલાકાત.
વૃશ્ચિક : રોકાણો થી ફાયદો રહે, વિદ્યાર્થી ઓ માટે પર્ગતીકારક . પ્રતિકૂળતામાંથી બહાર આવી શકશો.
ધન : મહત્વના કામકાજો માટે સાનુકૂળતા સર્જાય. લાભદાયી તક સર્જાય. કૌટુંબિક કાર્ય માટે વિલંબથી
સફળતા મળે.

મકર : પ્રયત્નો વધારશો તો કાર્ય સફળતા આવી મળે. ધીરજ ધરવી પડે. ગૃહજીવનના કામમાં પ્રગતિ. પ્રવાસ ફળે.
કુંભ : સમય સાનુકૂળ થતો જણાય. પ્રવાસ-પર્યટન ફળે. ગૃહજીવનમાં ગેરસમજ ન થાય તે જોજો. ખર્ચનો પ્રસંગ.
મીન : આપના મનનો બોજ હળવો થતો અનુભવાય. લાભદાયી તક મળતી લાગે. પ્રયત્નો સફળ થતાં જણાય

  • આજ નું પંચાંગ

તારીખ : ૦૫ – ૦૬ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – શનિ વાર ,
તિથી – વૈશાખ વદ અગિયારસ
નક્ષત્ર – રેવતી
યોગ – સૌભાગ્ય
કરણ – બવ
આજ ની રાશિ – મીન (દ, ચ, ઝ થ )
દિન વિશેષ – એકાદશી વૃદ્ધિ તિથિ છે, વજ્રમુસળ યોગ , પંચક સમાપ્ત ૨૩:૨૮

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap