આ રાશિને આજે ગુસ્સામાં વધારો થઇ શકે છે, જાણો શનિવારનું રાશિ ભવિષ્ય

•આજનુ રાશિ ભવિષ્ય•

મેષ: તાજગી અને ઉત્સાહ અનુભવાય, નવી ખરીદી થાય, દામ્પત્યજીવનમાં અનુકુળતા રહે.
વૃષભ: પરિવારમાં આનંદ, નોકરિયાત વર્ગને સારું, નવી મુલાકાત લાભદાયી.
મિથુન: નવી શરૂઆત કરી શકો, અભ્યાસ ક્ષેત્રે અનુકુળતા રહે, ધાર્મિકતામાં વધારો થાય.

કર્ક: મનમાં ચિતા રહે, સામાજિક ક્ષેત્રે વિવાદથી બચવું, નવા રોકાણો ટાળવા.
સિંહ: ધાર્મિક યાત્રાનું આયોજન, આર્થીક લાભના યોગ, માંદગીમાં રાહત રહે.
કન્યા: કુટુંબમાં ગેરસમજ થઇ શકે, સામાન્ય ધન લાભ થઇ શકે, વિદ્યાર્થીઓને પ્રતિકુળતા.

તુલા: માનસિક ઉત્સાહ વધે, મિલન મુલાકાતના પ્રસંગો, માન સન્માનમાં વૃદ્ધી થાય.
વૃશ્ચિક: સાવધાનીથી કાર્ય કરવા, સરકારી કાર્યોમાં અવરોધ નડે, વિદેશથી લાભ રહે.
ધનુ: નવી શરૂઆત થાય, આર્થિક લાભની આશા ફળે, અવિવાહીતો માટે શુભ સમય.

મકર: લાંબી મુસાફરીના યોગ છે, દુર વસતા સ્નેહી સાથે મુલાકાત, થાકનો અનુભવ થશે.
કુંભ: આજે ગુસ્સામાં વધારો થઇ શકે, માનસિક અશાંતિ રહે, યાત્રા પ્રવાસનું આયોજન.
મીન: કામનો બોજ વધી શકે, ખાણી પીણીમાં સંભાળવું, મન પર સંયમ રાખવો.

•આજનું પંચાંગ•
તારીખ: ૦૯-૦૧-૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–શનિવાર ,
તિથી–માગશર વદ અગિયારસ
નક્ષત્ર–વિશાખા
યોગ–શુળ
કરણ–બવ
આજની રાશિ–વૃશ્ચિક (ન,ય)
દિન વિશેષ– સફલા એકાદશી
આજનું વાસ્તુ જ્ઞાન- વાસ્તુમાં તત્ત્વનું મહત્વ

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap