આ રાશિને આજે અચાનક લાભ ની સંભાવના થઈ શકે છે, જાણો આજનું તમારૂ રાશિ ભવિષ્ય

  • આજ નુ રાશી ભવિષ્ય

મેષ : મહેનત નું ફળ મળશે , બાળકો માટે સમય કાઢવો, અચાનક લાભ ની સંભાવના
વૃષભ : માનસિક અશાંતિ રહે , કામકાજ ના ક્ષેત્રે સહકાર મળે. જમીન મકાન ના પ્રશ્નો ઉકેલાય
મિથુન : મનોબળ માં વધારો થાય, જીવનસાથી સાથે મતભેદ , વાસ્તવિકતા થી નિર્ણયો લેવા

કર્ક : મહત્વ ના નિર્ણયો લેવાય, બાળકો માટે સમય આપવો પડે, ખર્ચ પર ધ્યાન આપવું
સિંહ : આજે થોડી મૂંઝવણ અનુભવશે, ઓળખાણો માં ધ્યાન રાખવું, પ્રવાસ નું આયોજન થઇ શકે
કન્યા : પરિવાર માટે ખુશીની ક્ષણો આવે , નવી શરૂઆત ટાળવી , માનસિક અશાંતિ રહે

તુલા : ચિંતા માં વધારો થઇ શકે, આર્થિક લાભ ની સંભાવના , જૂની યાદો તાજી થાય
વૃશ્ચિક : સ્વાસ્થ્ય માં સુધારો જોવા મળે, વિવાદ વકરી શકે , સંબંધો માં સંતુલન રહે
ધનુ : યાત્રા પર્યટન માં આનંદ આવે , આર્થિક ક્ષેત્રે અનુકુળતા વધી શકે, છુપા શત્રુ થી સાવધ રહેવું

મકર : તબિયત ની કાળજી રાખવી , નવા આયોજનો માં સફળતા , વાહન ચલાવતા સંભાળવું
કુંભ : હળવાશ અનુભવાય , વ્યવસાય માં તકેદારી રાખવી, પોતાની આવડત થી સફળતા રહે
મીન : કામકાજ માં વધુ વ્યસ્તતા , દામ્પત્યજીવન માં પ્રતિકુળતા , રોકાણો ટાળવા

  • આજ નું પંચાંગ


તારીખ : ૦૨ – ૦૩ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – મંગળ વાર ,
તિથી – મહા વદ ચોથ
નક્ષત્ર – ચિત્રા
યોગ – ગંડ
કરણ – બવ
આજ ની રાશિ – કન્યા ( પ,ઠ, ણ )
દિન વિશેષ – અંગારકી સંકટ ચોથ

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap