આ રાશિને આજે ધન લાભ થવાની શક્યતા અને નવી તકો મળી શકે, જાણો આજનું રાશિ ભવિષ્ય

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: ગેરસમજણથી બચવું, વિચારોમાં બદલાવ આવે, વિરોધીઓથી સાવધ રહેવું.
વૃષભ: મિત્રોથી ફાયદો, ધન લાભની શક્યતા, નવી તકો મળી શકે.
મિથુન: કાર્યક્ષેત્રે પ્રગતિ રહે, જમીન-મકાનના કામમાં અનુકુળતા, બઢતીના યોગો.

કર્ક: મુસાફરી લાભદાયી રહે, અણધાર્યો ખર્ચો આવી પડે, પ્રયત્નોમાં પ્રતિકુળતા.
સિંહ: નિરાશાનો અનુભવ થઇ શકે, વાહન ચલાવતા સંભાળવું, લોહીના દબાણની તકલીફ.
કન્યા: વડીલો–સ્વજનોનો સહકાર મળે, સામાજિક પ્રગતિ થાય, આર્થિક જોખમથી બચવું.

તુલા: તબિયતનું ધ્યાન રાખવું, સંપતિમાં લાભ થઇ શકે, મનની શાંતિ મળે.
વૃશ્ચિક: પ્રેમમાં અનુકુળતા, નવા આયોજનોમાં પ્રગતિ, સંતાનોના પ્રશ્નો.
ધનુ: લાગણીમાં ઉછાળો આવશે, કીમતી વસ્તુ સાચવવી, કુટુંબમાં વિવાદની શક્યતા.

મકર: સફળતા ભર્યો દિવસ, મહિલાવર્ગની મદદ મળે,કાર્યની કદર થાય.
કુંભ: સામાન્ય ધન લાભ થાય, મનમાં નિરાશા અનુભવાય, વ્યવસાયમાં સાચવવું.
મીન: સ્વાસ્થ્યમાં સુધારો જોવાય, ઉત્સાહમાં વધારો થાય, મુસાફરીમાં કંટાળો.

•આજનું પંચાંગ•
તારીખ: ૧૫-૦૨-૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર– સોમવાર,
તિથી– મહા સુદ ચોથ
નક્ષત્ર– ઉત્તરા ભાદ્રપદા
યોગ– સાધ્ય
કરણ– વણિજ
આજની રાશિ–મીન (દ,ચ,ઝ,થ)
દિન વિશેષ– વિનાયક ચતુર્થી, પંચક

હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap