આ રાશિને આજના આયોજનમાં મોટા ફેરફાર થઈ શકે છે,જાણો આજનું રાશિ ભવિષ્ય

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: આર્થિક લાભની આશા ફળે, નવા આયોજન સફળ, ધંધા રોજગારમાં સફળતા.
વૃષભ: જમીન મકાનના કામકાજમાં અનુકુળતા, રચનાત્મક કાર્યોમાં સફળતા, નોકરિયાતોને લાભ.
મિથુન: કાયદાકીય બાબતોમાં અડચણ, પરિવારમાં માંદગી, પોતાની આવડતથી સફળતા.

કર્ક: રોકાણો ફળદાયી બનશે, સામાજિક વ્યસ્તતા, દામ્પત્યજીવનમાં અનુકુળતા વધે
સિંહ: ઉત્સાહ માં વધારો થાય, કાર્ય ની કદર થઇ શકે, મુલાકાતો લાભદાયી
કન્યા: થાકનો અનુભવ થાય, ઉતાવળિયું પગલુંના ભરવું, સંતાનો પ્રત્યે ધ્યાન આપવું.

તુલા: મનોરંજન તરફ મન વળે, આયોજનમાં ફેરફાર થઇ શકે, કૌટુંબિક વિવાદનો ઉકેલ
વૃશ્ચિક: વધુ પડતા ઉત્સાહથી બચવું, ખર્ચામાં વધારો, વ્યવસાયમાં લાભ રહે.
ધનુ: ખાવા પીવામાં સાચવવું, વિરોધીઓ સામે વિજય, સામાન્ય આર્થિક લાભ.

મકર: આવકની તકો મળે, પરિવારમાં ઘર્ષણ થઇ શકે, વાહન ચલાવતા સંભાળવું
કુંભ: ધાર્મિકતા વધશે, વિદેશના કાર્યોમાં અનુકુળતા, ખર્ચા કાબુ બહાર જઈ શકે.
મીન: બિનજરૂરી રોકાણ ટાળવા, જીવનસાથી સાથે તનાવ, કાર્ય ક્ષેત્રે પ્રગતિ થાય.

•આજનું પંચાંગ•
તારીખ: ૧૯-૦૨-૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર– શુક્રવાર ,
તિથી– મહા સુદ સાતમ
નક્ષત્ર– કૃતિકા
યોગ– ઇન્દ્ર
કરણ– વણિજ
આજ ની રાશિ– મેષ (અ,લ,ઈ)
દિન વિશેષ– રથ સપ્તમી

હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap