આ રાશિને ઘરમાં મંગળ કાર્ય નુ આયોજન થઇ શકે, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

  • આજ નુ રાશી ભવિષ્ય

મેષ : સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે.
વૃષભ : શુભ મંગળ કાર્યોનો યોગ. સંતાન પક્ષ સંબંધી કાર્ય થશે. ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ.
મિથુન : ખાનપાન માં સાવચેતી રાખવી. શુભ મંગળ કાર્યોનો યોગ. મનોરંજન સંબંધી કાર્ય થશે.

કર્ક :કર્મક્ષેત્રમાં પ્રગતિ યોગ. આર્થિક આયોજન નો યોગ. વડીલો થી લાભ રહે
સિંહ :સંતાન પક્ષ બાબતે નિર્ણય લેવાય, મનોજંન સંબંધી કાર્યોમાં પ્રવૃત્તિ,
કન્યા : કુટુંબમાં માંગલિક કાર્યોનો વિશેષ યોગ. વિશેષ નીતિગત સમસ્‍યા. સ્વાસ્થ્ય માં સુધારો જોવાય

તુલા : જ્ઞાન વગેરે પર વિશેષ પ્રવૃત્તિ નો યોગ. કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ, સન્‍માન અને ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ.
વૃશ્ચિક : સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે.
ધન : ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી ચર્ચા મુલાકાત થશે. નવા સંબંધ બની શકશે.

મકર : આર્થિક ચિંતનનો વિશેષ યોગ. કર્મક્ષેત્રમાં ચિંતનનો યોગ, વિશેષ કાર્યો માટે યાત્રા વગેરે થશે.
કુંભ : ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે.
મીન : માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મંગળ કાર્ય નુ આયોજન થઇ શકે . વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે.

  • આજ નું પંચાંગ

તારીખ : ૧૪ – ૦૪ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – બુધવાર ,
તિથી – ચૈત્ર સુદ બીજ
નક્ષત્ર – ભરણી
યોગ – પ્રીતિ
કરણ – કૌલવ
આજ ની રાશિ – મેષ (અ,લ,ઈ )
દિન વિશેષ – આબેડકર જયંતી , મીનારક સમાપ્ત,

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap