•આજનુ રાશિ ભવિષ્ય•
મેષ: પ્રયત્નો સફળ થશે, જોખમ લેવાની હિંમત કરી શકશે, નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે.
વૃષભ: દૂરથી સારા સમાચાર પ્રાપ્ત થશે,આત્મવિશ્વાસ વધશે,ક્રોધ અને ઉત્તેજનાને નિયંત્રણમાં રાખો.
મિથુન: પૈસાની ખોટ થવાની સંભાવના છે,બેદરકારી ન રાખશો,ભાવનાને નિયંત્રણમાં રાખો, નોકરીમાં અપેક્ષાઓ વધશે.
કર્ક: શત્રુ સક્રિય રહેશે,વાણીમાં હળવા શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો,અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે.
સિંહ: પરિવારની ચિંતા રહેશે, લેણદેણમાં ઉતાવળ ન કરવી, શારીરિક તકલીફ શક્ય છે.
કન્યા: મનોરંજક પ્રવાસનું આયોજન થઈ શકે છે,વિદ્યાર્થી કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશે,કોઈપણ અનપેક્ષિત ઘટના શક્ય છે.
તુલા: ધંધાકીય યાત્રા સફળ રહેશે,ઘરની બહાર ખુશીઓ રહેશે. થાક અને નબળાઇ થઇ શકે છે.
વૃશ્ચિક: લાંબી બિમારી બહાર આવી શકે છે,વાહનો, મશીનરી ઉપયોગમાં બેદરકારી દાખવશો નહીં. મહત્વપૂર્ણ નિર્ણયો ટાળો.
ધનુ: વડીલોના સ્વાસ્થ્ય માટે ચિંતા રહેશે,કોઈ સમસ્યા,ઉભી થઈ શકે છે,મનમાં ડર અનુભવાય.
મકર: વિવાહિત જીવનમાં આનંદ મળશે,કોર્ટ અને કચેરીઓમાં કામ અટકે, આવકના નવા સ્ત્રોત મળી શકે છે.
કુંભ: પ્રમોશનના પ્રયત્નો સફળ થશે,વ્યવસાયિક યાત્રાનું આયોજન,રોજગાર મેળવવાના પ્રયત્નો સફળ થશે, કોઈ મોટી સમસ્યા હલ થઈ શકે છે.
મીન: આરોગ્ય નબળું રહેશે,આશા અને નિરાશાની લાગણી રહેશે,વેપાર સારો રહેશે.
•આજનું પંચાંગ•
તારીખ: ૧૧-૦૧-૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર– સોમવાર,
તિથી–માગશર વદ તેરસ
નક્ષત્ર–જયેષ્ઠા
યોગ–વૃદ્ધિ
કરણ–વણિજ
આજની રાશિ–વૃશ્ચિક (ન,ય) ૦૯:૦૯ પછી ધનુ (ભ,ધ,ફ,ઢ)
આજનું વાસ્તુ જ્ઞાન – દિશા અને તત્વો
હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440
