વ્યાપારિક દ્રષ્ટિકોણથી લાભકારક રહેશે આ રાશિને,આજનો દિવસ અનુકૂળ રહેશે

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: આજનો દિવસ ખૂબ સરસ રહેશે,તમારો ઉદાર સ્વભાવ ખુશી લાવશે,સામુહિક કાર્યમાં ભાગ લેવાની તક પણ મળશે.
વૃષભ: અટકેલા પૈસા આજે પરત મળી શકે, આર્થિક સ્થિતિ સારી રહેશે,ઇચ્છાઓ પૂરી કરવાનો પ્રયત્ન સફળ બનશે.
મિથુન: નવી વસ્તુની પ્રાપ્તિ થાય, તમે અંદર કેટલાક ફેરફારો લાવશો,કોઈ નવી માહિતી મળવાથી ફાયદો મળશે.

કર્ક: ધિરાણ વ્યવહાર ટાળવા,વિદ્યાર્થીઓને આજે થોડી મુશ્કેલી આવી શકે છે, આર્થિક બાજુ નબળી રહેશે.
સિંહ: કંઈક આશ્ચર્યજનક બની શકે છે, પ્રયત્નોનું નિરર્થક ફળ મળવા જઇ રહ્યું છે, આજે ઓફિસમાં કામનો ભાર વધી શકે છે.
કન્યા: તમારા પર વિશ્વાસ કરો, તમને સફળતાને નજીકથી જોવાની તક મળશે. અપરિણીત લોકોને લગ્નની દરખાસ્ત મળી શકે છે.

તુલા: આજનો દિવસ સામાન્ય રહેશે,તમારે સખત મહેનત કરવી પડી શકે છે,જો કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ ન થયું હોય તો તમે અશાંત થશો.
વૃશ્ચિક: આજે મોટાભાગની બાબતો તમારા મન પ્રમાણે થશે,આજે મન પ્રસન્ન રહેશે,પરિવારના બધા સભ્યોમાં મધુરતા વધશે, ટૂંકા ગાળાના અભ્યાસક્રમોમાં જોડાઇ શકાય.
ધનુ: વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ઓછો લાભ, મિત્રો સાથે વધુ સમય વિતાવશે,વકીલોના વ્યવસાયમાં સફળતા.

મકર: ભાગ્ય આજે તમારી સાથે રહેશે, અનેક પ્રકારની વસ્તુઓ તમારા મનમાં ચાલશે, ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરો.
કુંભ: આજનો દિવસ અનુકૂળ રહેશે, વ્યાપારિક દ્રષ્ટિકોણથી લાભકારક રહેશે, કાર્યમાં ચાલી રહેલા અવરોધો આજે હલ થશે.
મીન: સારા મૂડમાં રહો, વાહન ચલાવતા સમયે સાચવવું, તમારા સ્વાસ્થ્યને યોગ્ય રાખવા યોગ કરો.

•આજનું પંચાંગ•
તારીખ:૧૫-૧૨-૨૦૨૦
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–મંગળ વાર ,
તિથી–માગશર સુદ એકમ
નક્ષત્ર–મૂળ
યોગ–ગંડ
કરણ–કીન્સ્તુઘ્ન
આજની રાશિ–ધનુ (ભ,ધ,ફ,ઢ)
દિન વિશેષ–સૂર્ય ધનુ માં ૨૧:૩૩થી

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M-9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap