આ રાશિને રોજગારમાં વૃદ્ધિ અને લાભની સંભાવના,જાણો આજનું રાશિ ભવિષ્ય

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: પૂજા પ્રાર્થના માં મન લાગશે, ઝંઝટમાં ન પડવું, જીવનસાથીનો સહયોગ મળે.
વૃષભ: આળસુના બનશો, વિચાર પ્રમાણેનાં કામો સમયસર થશે નહીં,ઈજા-વિવાદ દ્વારા નુકસાન શક્ય છે.
મિથુન: ધંધો રોજગાર સારો રહેશે, સમયસ અટકેલા કામ પૂરા થવાથી આત્મવિશ્વાસ વધારશે,રાજકીય અવરોધ દૂર થશે.

કર્ક: રોજગારમાં વૃદ્ધિ અને લાભની સંભાવના છે,વાંચનમાં રસ વધશે, તમને ફાયદાકારક સમાચાર મળશે.
સિંહ: કાર્યક્ષેત્રે મહેનત કરવી પડે, વિવાદ ન કરવો, સામાજિક ખ્યાતિમાં વધારો થશે.
કન્યા: ખર્ચ ઘટાડવાનો પ્રયત્ન કરો, વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી, ઉત્તેજનાને નિયંત્રિત કરો.

તુલા: વ્યાપાર મધ્યમ રહે, પ્રતિષ્ઠામાં વધારો થાય, પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.
વૃશ્ચિક: ધંધામાં ઇચ્છિત લાભ થશે, મહેમાનોનું આવાગમન રહેશે, તમને પ્રોત્સાહક માહિતી મળશે.
ધનુ: આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, બેકારી દૂર થશે, ધંધાકીય યાત્રા સફળ રહેશે.

મકર: મનમાં તણાવ રહેશે, અજાણ્યા ઉપર વિશ્વાસ ન કરવો, પ્રયત્નમાં આળસ અને વિલંબ ન થવો જોઈએ.
કુંભ: ભાગ્ય માટેની તકો પોતાની ક્ષમતા દ્વારા જ આવશે, સંતાનોના કાર્યમાં પ્રગતિની સંભાવના છે, ધંધાકીય યાત્રા સફળ રહેશે.
મીન: વ્યાપાર ઠીક ચાલશે, સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું, કાર્યક્ષમતા અને કાર્યકુશળતા વધશે.

•આજનું પંચાંગ•
તારીખ:૧૯-૦૧-૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–મંગળવાર ,
તિથી–પોષ સુદ છઠ
નક્ષત્ર–ઉત્તરા ભાદ્રપદા
યોગ–શિવ
કરણ–તૈતિલ
આજની રાશિ–મીન(દ,ચ,ઝ, થ)
દિન વિશેષ– ગુરુ પશ્ચિમમાં અસ્ત, પંચક
આજનું વાસ્તુ જ્ઞાન- પૂર્વ દિશા ૪

હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap