આ ચાર રાશિને લાભ થવાની સંભાવના, જાણો શુક્રવારના દિવસનું તમારૂ રાશિ ભવિષ્ય

  • આજ નુ રાશી ભવિષ્ય

મેષ: નવા લોકોને મળવામાં રુચિ રહેશે. સ્પર્ધામાં સારું પ્રદર્શન કરશે. આળસ ટાળો
વૃષભ: ભૌતિકતા પર ભાર રહી શકે છે. કામ માટે દૂરની યાત્રા કરવી પડી શકે છે. સામાન્ય ફળદાયી દિવસ.
મિથુન: સંબંધોને મજબૂત બનાવશે. ખર્ચને કાબૂમાં રાખવો કલાત્મકતા માં રૂચી રહેશે.

કર્ક: પ્રિયજનો સાથે ખુશીથી સમય વિતાવશે. સંપત્તિની વિપુલતા રહેશે. મૂલ્યવાન માલ મેળવવાનું શક્ય છે.
સિંહ : વિચારો અને ઇરાદા ઉપર અડગ રહેવાશે. લોકપ્રિયતા ની કસોટી થાય તમારા જીવનસાથીને સાંભળો.
કન્યા : નીતિઓને અનુસરીને લાભ લો. ખર્ચમાં વધારો થતો રહેશે. સંબંધોમાં મધુરતા રહેશે.

તુલા : કારકિર્દી અને વ્યવસાયમાં ધ્યાન રાખવું . ક્ષમતા કરતાં વધારે હોય તેવા કાર્યોને સ્વીકારવાનું ટાળો. લાભકારક દિવસ
વૃશ્ચિક: કાર્યક્ષેત્રે માન વધશે. પૈતૃક પક્ષને લગતી બાબતો ફાયદાકારક રહેશે. મીટિંગ્સમાં સારું પ્રદર્શન કરશે.
ધનુ : વિરોધીઓ પર હાવી રહેવાશે . કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરો. વિશ્વાસ અને આત્મવિશ્વાસ મજબૂત થશે.

મકર: ધૈર્ય સાથે આગળ વધતા રહો. તમારા પ્રિયજનો નો ટેકો રહેશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
કુંભ: જમીન ના મામલે અનુકુળતા રહે . ઉતાવળે ખરીદી ન કરવી . લગ્ન જીવનમાં શુભતાનો સંચાર રહેશે.
મીન: આર્થિક મામલામાં સાવધાની રાખવી . સામાન્ય ફળદાયી દિવસ. ઉધાર લેવાનું ટાળો.

  • આજ નું પંચાંગ

તારીખ : ૦૫ – ૦૩ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – શુક્ર વાર ,
તિથી – મહા વદ સાતમ
નક્ષત્ર – અનુરાધા
યોગ – હર્ષણ
કરણ – વિષ્ટિ ભદ્રા
આજ ની રાશિ – વૃશ્ચિક (ન,ય )
દિન વિશેષ – કાલાષ્ટમી

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap